________________
લાગ રાખી ખૂબ લૂંટીયેરે, ખાલી કર્યો ખરેખાતરે; ચેત કામ જવરે કરી કૂટીરે, વિસરે ન વિસારી વાતરે. ચેતો કુછ ૩ આખે છતાં અંધ થયેરે, ચા કુચાલની ચાલ, ચેત માર ખાધ અતિ મેહમારે, મળે ન એહમાં માલશે. ચેત. કુ૪ બહુજ આપે બળિયે છતારે, ઘેરા કુમતિના ઘાટ, ચેત સ્વશકિત ની જપૂર સાચવે, ઉપશમશે તે ઉચાટરે. ચેત૦ કુ. ૫ સુમતિ સંગે સુખ સાંપડેરે, એને તે ધરને આધારે ચેત એહ ભવાબ્ધિમાં આશરે, પિોચાડે તે ભવપારેરે. ચેત કુલ ૬ સુગુરૂ સુવર્તન શીખવેરે, સુમતિને થાય હેવાસરેચેત લલિત વિવેક એ લાવતારે, ખાટીશ શિવસુખ ખાસરે. ચેત૦ કુ. ૭
૯૪ બિન પરવાઇને આત્મપદેશ.
હાર બંધુ સ્વરાજ લેવું હેલ છે–એ દેશી. મૂરખ આ બેઠે મરવા, પણ છે કયાં ધર્મ પરવા;
મેહે હાલે મુઝી તે મનને મેલેએ ટેક કબજે નહિ એકે કીધી, તેવીશે તાલીમ લીધી મહેર કામિની કંચન ડૂ, સાચે સન્મારગ ભૂલ્ય. મેહે૧ કષાયે કરીયું કાળું, ભલપણુ ન હારૂંભાળું; મહેર તૃષ્ણ નહિં હારી તૂટે, મુંઝવાઈ માથું કૂટે. હે૨ કૃતિ નહિ કાંઈયે સારી, અક્કલ ગઈ એથી મારી; હે. છટકેલ પણે નહિ શુદ્ધિ, બગયું હારી બુદ્ધિ. મેહે૩ શઠપણને હરદમ સેગે, ભળી તું ભૂંડા ભેગે; હે. જનમારે ચાલ્યા જાવા, કરીયું ન કાંઈ કમાવા. મોહે૪ ખાટ નહિ ખોયું ખાલી, જોખમે અંદગી ચાલી; હે. કાળેથી કવળ કરાશે, પસ્તા પછી શું થાશે. મેહે. ૫ હજુ બાજી હાથમાં હારે, છતાયે જેગ શું હારે; મોહે. પુચાગ દેહ આ પાયે, સાધે તે જાણુ સવા. મેહે૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org