SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫ : ૯૨ જગત કર્તા ઇશ્વર નથી તે વિષે. બાકી સમજ પરી, કહી જે જ્ઞાની ગુરૂને-બા એ દેશી કેઈ ન જગત કરનાર–અનાદી કાર છે એ-કેઇ એ ટેક કરતા કહું તો કરતાના શિર, આવે જ દેષ અપાર, અલખ અગોચર નાથ નિરંજન, રાગી ઠરે રચનારરે. અના૦ કે ૧ રાગ દ્વેષે નહિ હોય નિરંજન, એ પણ ગયે આધાર; નિરંજન થઈ રચે નહિ સુષ્ટિ, નિર્મળ એહ નિરાકારરે. અનારકો ૨ કરતા સુષ્ટિના કહે કેઈ બ્રહ્મ, બ્રહ્માને ભ્રમના ભાર; કહે એ બ્રહ્મા આવ્યા કયાંથી, કેણ તેને કરનારરે. અના, કે ૩ નિરંજન બ્રહ્મસાહિબ નહિ કરતા, એહ આપ અનાકાર આકાર વિણ બનશે શું એથી, કરે કાંઈક વિચારરે. અનાર કે ૪ શકિત કહે તે શકિતને સંશય, મેળ ન તેહ મળનાર, કણ માત તાત પ્રગટી ક્યાંથી, એ છે સાવ અનાધારરે. અના૦ કેપ કરતા વિણ જે બને ન કાંઈ તે, કર્તાને પણું કરનાર; એમ અનુક્રમ કરતા કરતા, પામે ન ગણતા પારરે. અનાકે ૬ ન કેઈ કરતા ન કેઈ હરતા, કર્મ તણો જ એહ કાર; કઈ પણ રચના બનશે કમેં, કમ એહી કીરતારરે. અનાકે. ૭ જે જે જુકિત ને રચના જાણે, ભાવી ભાવ બનનાર; માટે લલિત તું કર્મને માની, ઉદ્યમ કર એક્તારરે અનાકે ૮ ૯૩ કુમતિઆશ્રયી આભેપદેશ. શહેરને સુબે કયારે આવશે?—એ દેશી. ફૂટિલ તે કુમતિ કેડે પડીરે, લાજે ન તેહ લગારરે ચેતનજી; પરભાવે તુજને તે પેરતીરે, એહથી દુઃખ અપારરે ચેતનજી. કુ૧ ભાન હારૂં તેને ભૂલવ્યુંરે, ફેરબે રાશી ફેરરે, ચેત મહાદુઃખે નરકાદિ મેલીયેરે, વાળ્યું આ કયારનું વેરશે. ચેતકુ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy