________________
૯૦ આત્મજાગૃતિ આત્મપદેશ.
સેવે સેવે સારી રન ગુમાઈ—એ દેશી. જાગ જાગને રહી રજની થેલ, સવેળા સુધારી લે આળસ મે; જાવ ઘેર નિંદ્રામાં ઘણુંએ ગમાયું, એળે કર્યું એમાં સવિ આયુ. જા. ૧ ક્રૂર કુકમને કરતે ઉમંગે, પાપ બાંધ્યું બહુ તેના પ્રસંગે, જા હજુપણ પાછા હઠ નહિ ત્યાંથી, સુધરી સુસારું થાય તે ક્યાંથી. જા. ૨ મૂકને મનથી એ સવિ ચાલા, ઠાઠમાઠ મૂકી જવું છે ઠાલા જાવ છેડે છેક સુધારી લે લ્હાર, માથેથી કાઢી તે દુખ મારે જા૦ ૩ સારૂં થવા કર સદ્દગુરૂ સેવા, દામ રહે નહિ દુનિયે દેવા જા સુધરશે સદવર્તનથી સહેજે, લાભ લેવાને લલિત તું લેજે. જા. ૪
૯ આત્માની ખેલ
-ગઝલ–દુઃખી તું દીકરી મ્હારી –એ દેશી. આત્મ લે આપને ગોતી, ખેવાયું છે ખરૂં મેતી; ઝમકતી તેહની તિ, મળે નહિ લાખ કે કેટી. આ છે ૧ પ્રવૃત્તિ પંકમાં પડીયું, વિભાવ વાટમાં ચડીયું કે કે કષાયે છળીયું, મને નહિ તે હજુ મળીયું. આ છે ૨ એના વિણ અજ્ઞ અંધારૂં, જશે નહિ જાણજે તહારૂં; મેળકે મહેનતુ થાજે, એ સુલાગ છે આજે. આ૦ / ૩. કરીલે કોમ તે એવું, જવાને જન્મ જરા દેવું; નિવૃત્તિ નેહ તણું સંગે, પરં શુભ શીલ પ્રસંગે આવે છે કે ભલા સદ્દભાવને ભેળી, મતી લે આપનું મળી; સધી લે સદ્દગુરૂ સાથે, લલિત ઝટ લાગશે હાથે. આ છે "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org