SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કાયાઆશ્રયી આત્મપદેશ. પલે શરાબ મજેદાર મેરે યાર—એ દેશી. વિણસે કાયા નહિં વાર મેરે લાલ-વિણસે નેહ તું તેને નિવાર મેરે લાલ–વિણસે–એ ટેક કોચે કુંભ કુટે જોતાં પલકમાં, કાચ શીશીને તે કરાર. વિ. સડણ પડણ વિધ્વંસ છે તેને, તેથી તું કેમ કે તદાકાર. વિ. ૧ કાગળ હે રહે નહિં રાખી, પડે પાણીમાં તેટલી જ વાર. વિ. આધિ વ્યાધિ વ્યથા અનંતાદુઃખે, નરક નિગોદાદિક બહુવાર. વિ. ૨ પાણી મહી જેમ જલ પટે, ફુટ કુટે કે પુટતાં ન વાર. વિ. પાણી રહે નહિં કેરૂં પતાસુ, પડયું પાણીમાંકે તુર્ત પસાર. વિ. ૩ પિષ્યા વિના પગલું નહિ માંડે, રાખે રખડતા રાની મઝાર. વિ. કેનું નથી ને કેવું ન થાશે, લલિત તેથી તે લેવાને સાર. વિ. ૪ ૮૯ કઈ અમર નથી આત્મપદેશ. કાણીની હેરી-મુંડા ધરી ધરી ભેખ-એ દેશી. મળિયા જગમાં મેમાન, થિર તે નથી કરવાના. મ. એ ટેક હારૂં હારું કરી ને મુંઝવાણા, ભૂલી તે નિજપદ ભાન; પડયું મૂકી સી પળીયા તે પલકે, અણધારેલ એક સ્થાન. થિર૦ ૧ સુપનાસમ કહ્યાં સંસારીક સુખ, સંધ્યા રંગની સમાન; વિણસી જાતાં કાંઈ વાર ન લાગે, મેમાન બે દિને મારે. થિર૦ ૨ સંધ્યાસમે પંખીઓ દશે દિશથી, વૃક્ષ વસી ને કરે ગાન; પ્રભાત થતાં તે સર્વે પંખીડા, પરવરે કહીં ન પિછાનરે. થિર૦ ૩ આજ કાલ એમ તે પાંચ પચીસે, જરૂર જવું તે જાણ; મુસાફરી એહ કરવાની હેટી, ભાતું ભર ને બેભાન રે. થિર૦ ૪ માન્યું છે તે શું કરવું નહિ હારે, એથી બનીયો અજાણું કાળ કદીયે કેઈને નહિ છેડે, સુવું એક દી શમશાનરે. થિર૦ ૫ કરી કૂવરતને ઘણું ફૂટયે, સમજ વિનાનું સંતાન, લલિત લાભ લેખ સંભાવથી સારે, મેક્ષને થવા મેમાન. થિર૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy