SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ નીતિને વહેવાર ધારા, લેશ લક્ષે નહિ લાવે; લાભ લેવાને લેશ ન લેતાં, દુઃખમાં ફૂલી જાવે. ગએ છે ૩ ચકી વાસુદેવ અને ભૂપતિ, શ્રીમંત શાણે કહાવે, આજ છે તે કાલ નથીએ, આ ન આવ્યા થા. ગએ છે ૪ ઊઠ ઊઠ ઝટ અરે મુસાફિર, દીલ ડેવળ નહિં દાવે, કાલનું આજે આજનું અબ, કરતાં લલિત કમાવે. ગએ છે ૫ ૮૭ આત્મ ઓળખ કરવા આત્મપદેશ. આપ સ્વભાવમેં રે, અવધૂ સદા મગનમેં રહેનાએ દેશી. આતમ ઓળખે રે, આપે રાઝ ખંતમાં રહેવું; દુનિયાદારી કર્મ કબજમાં, દીલ તિહાં નહિં દેવું. આ ના પરમાંહી પડવાનું વાશે, આતમ ઓળખ થાવા; સમ શાંતિયે સેવે સાદરે, મૂકી કાવા દાવા. આ. કેરા બહિષ્કાર કરી બહીરાતમને, અંતર આતમ ધ્યા; સહ શબ્દ સતત સેવને, પરમાતમ પદ પાવે. આ મારા આતમની એ ઓળખ થાવા, મૂશ્કેલી તે મટી; સદ્દગુરૂથી તે સમજી સાધ, કરાય આપ કસોટી. આ૦ ૪ મનને કબજે કરવાથી તે, આતમ કબજે આવે; માટે મનની કરો મહેનત, ફાવજ ત્યારે ફાવે. આ પા આતમ એળખ થાવે ત્યારે, અપૂરવ શાંતિ આવે, આત્મધ્યાન અધ્યાત્મજ્ઞાનથી, ભવની ભીતિ જાવે. આ દા લલિતતે લખવે નહિ લેખું, પાવું પદતે જ્યારે આત્મરમણુતા કરશું આપે, લાભ્યા લાભને વારે. આ૦ છો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy