________________
કઠણ કરણીતાજ૫ આદિક, સકળ શાસ્ત્ર જે જાણી; આત્મધ્યાન અધ્યાત્મજ્ઞાનવિણ, પાય ન શિવ કે પ્રાણી. આત્મા જા આતમતત્વની વાત અપૂરવ, ગુરૂગમે જે પ્રમાણે, પુચ પ્રમાણે પાવે પ્રાણી, લલિત તત્વની લ્હાણી. આત્મ પા
૮૫ અંતે મરવું છે આત્મપદેશ. ચેતન ચેતજે રે, એ કાળ ન મૂકે કેડે–એ રાગ.
ભેગું ભલે કર્યું છે, એને મૂકી અંતે મરવું; ધર્મ કામમાં નહિ ધર્યું તે, ઠીક થાય નહિ ઠરવું. ભેગું એ ટેક લાખો કેટી કરી એકઠા, મૂરખ મન મકલાતે; હાથે કરીયું સાથે સમજે, બાકી બધીયે વાતો. ભેગું છે ૧ છે કહીં ધાને કોઠા ભરીયા, ખાંતે ખાવા સારૂં; એમાં એક શેર જ હારૂં, પછી બધુ પરભાયું. ભેગું૦ ૨ સાત માળના ભૂવન સઘળાં, ઘણુ રૂપાળા ઘાટે, સાત વેંતમાં તારે સાથરે, બાકી બીજા માટે. શું છે ૩ છે ભાગ્યદયથી ભેગું કીધું, ખરું ન ખરચ્યું પાલી; જેવા આવ્યા તેવા ચાલ્યા, ખીસાં રહગ્યા ખાલી. ભેગું ને ૪ છે. કુટુંબ કબીલે સગા સ્નેહી, તેમાં કે નહિ તારું; ધર્મ વિણ તે લલિત ધીંગાણું, માન્યું છેટું મારૂં. ભેગું૦ | પો.
૮૬ ગએલી પળે આત્મપદેશ. રાગ-આશાવરી, આશા રન કી કયા કીજે–એ દેશી. ગએલી પળ પાછી નહિં આવે, ચૂકીશ નહિં દુઃખદાવે. ગએ. એ ટેકો બધુ કરવું રહેશે બાકી, પછી રહીશ પસ્તાવે; દુનિયાના દુ:ખમાં ડુબેલા, મનમાં શું મકલાવે. ગએ છે ૧ | જન્મી જગમાં જે જન જરીયે, જે પ્રભુ નહિં ભાવે; આયુ આપનું કરી અલેખે, રોઝ પરે રખડાવે. ગએ છે ૨ ભા. ૭-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org