SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ : હe : ૮૧ શ્રાવકના ત્રણ મરથ રાગ—દરબારી કાનરે. મને રથ લે શ્રાધ મન ધારી, ભલી ભાવી ભાવના સારી. મને એ ટેકો ઉભય આપ પરિગ્રહને ત્યાગી, શુદ્ધ સંયમની યારી; અઢાર પાપસ્થાન આલેવા, મને રથે મન જારી. મને ના બાહી અને અત્યંતરના બહ, પરિગ્રહને પટ ભારી; ત્રિવિધે કદા તેડ તું ત્યાગી, કરીશ કામ કરાવી. મને મારા પંચ મહાવ્રત પાઈ પ્રેમ, સંયમ શુદ્ધ સંભારી; કયારે કરીશ તે હું કરણી, પૂર્વ પુરૂષવત ધારી. મને યા પાપસ્થાન અઢારના પાપે, ખમી ખમાવી લારી; તેથી નિઃશલ્ય થઈને લેશું, ઉત્તમ અનસન ધારી. મને ૪ પૂર્ણ મને રથ કરી જગ પતે કર્યું કામ સુખકારી; ધન્ય ધન્ય તેવા ધર્મી જનને, આલમને ઉપકારી. મને પા ધન્ય ધના કાકંદી ને ખંધક, મેઘે કરી મનધારી; તેમ લલિત તું કરજે હારૂં, આવી આ શુભ વારી. મને દા ૮૨ આત્મધ્યાન. રે! ઊર ઝા આતમ ધ્યાની, સંસાર દુકી ખાની રે! એ દેશી. રે? સ્થિર થા તું આતમ ધ્યાને, મન ત્યારે મારું માને રે! એ ટેકો બહિરાત્મ ભાવે તજીને બસ, અંતર આત્મ ભાવ ધાને; અપ્રમત્તપણે રત્નત્રય રગે, પરમાત્મ પદને તું પાને. રે૧ નીચી ડોકથી નમતું રાખી, નાભીથી નિરખ યાને, સિદ્ધાસન બેસીને સ્વયં તે, ધ્યાન સોહં ચુપ ધાને રેમારા વેદ કિતાબ કે ભણી વિશેષે, જિન આગમ તે જાણે, દાન સ્નાન તપ જપતે દહી, મુંડન અનાદિ માને. રે મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy