________________
: ૭ :
મહાક” ધન એમ મેળવ્યું, કરીયા ગ્રુપનાં કામ; ખાનારાં તે તે ખાઈ જશે, તુજને દુઃખ તે તમામ. ભુલ્યા ।। ૫ સબંધ કીધા ઘણા સૃષ્ટિમાં, ચડી ચેારાશી મહી; રિદ્ધિને રચાસદ સંગે ન રહી, તે રહી ત્યાંની ત્યાંહી. ભુલ્યા॰ ૫ ૬ સગાં સજ્જન સર્વે સ્વાના, કાઈ નહિ આવે કામ; અંતકાળે જાવુ' એકલા, સર્વે સાજ તે નકામ ભુલ્યે ॥ ૭ આવ્યા આ દ્રુહ એળે જશે, કાયા કરવાશે રાખ; સમજી આ જન્મ સુધારવા, ભાવ ભજનમાં રાખ. ભુલ્યા॰ ! ૮ હીરા લલિત જાશે હાથથી, નક્કી થવાશે નિરાશ; સદ્ગુરૂ શિખને સાંભળી, ધમે ધરજે વિશ્વાશ, ભુલ્યા ! હું
૮૦ મુનિના ત્રણ મનોરથ.
દરબારી કાનડે. પ્રભુ ભજલે મેરા દિલરાજી—એ દેશી.
૨
મુનિ તિ મનારથ લે ધારી, ભાવ ભલે હૃદયે ઉતારી–મુનિ૰એ ટેક॰ એક વિહારી મહુશ્રુત ધારી, એમજ અનસન કારી; ત્રણ મનારયા કરીશ કયારે, એવી ધર નિત્વ યારી. મુનિ ।। ૧ શ્રદ્ધા સત્યધિ બહુ શ્રુત નક્રોધી, શિકિત સતેષ ધારી; વી`વંત અડે ગુણે થઇ કયારે, આપજ એક વિહારી. મુનિ ના સકળ શ્રુતના જાણુક સાચા, સમજણ પણ તે સારી; અક્ષર એક નહિ આધા પાછા, વીશ વચન વિચારી, મુનિ॰u અનશન કયારે કરીશ ભાવા, રહે હૃદયમાં જારી; સમય તેવાની રહી શેાધે, કર કામ દીલ ધારી. મુનિ॰ ॥ પૂ` પુરૂષના માર્ગે પળવા, ભાવ સદા ચિત્ત ભારી; રટણ રાજ રાખ તે હૃદયે, આતમને આભારી. મુનિ મુનિ એહ મનારથને ભાવી, ભવભયને ધ્રુ મારી; સદ્ગુરૂ સંગે લલિત સાધી, આતમ લેને ઉગારી. મુનિ॰ u
૪
Jain Education International
For Private & Personal Use Only
૩
૫
www.jainelibrary.org