SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૬ : સૂર્ય સન્મુખ ધૂળ નાંખતાં, પડે અંગપર આય. કાઠી ધાવતાં લલિત કાદવ, કહ્યા કૂદરત ન્યાય—ભવિ॰ ૮ ૭૭ જીવાનીઆશ્રી આત્માપદેશ. ચેતનછ ચેતા કાઇ નહિ દુનિયામાં હાર્—એ દેશી. જીવાની જલસા જોત જોતાં જ ગયા ચાલી, ખાટયેા નહિ ખાયું ખીચુ રહ્યુ ખરે ખાલી-જી॰ ! એ ટેક જનનીએ જાયાને ધારી ધવરાવ્યા, અન્નના આહાર કરાયા. ભણવું ભણાયા પુરા પ્રેમે પરણાયા, પત્નીના પ્રેમમાં પુરાયારે જી૦ ૧ રંજન થઇને તિરાગે રંગાયા, પિત્રુજન પ્રેમે પલટાયા. વિષયમાં વાદ્યો વધુ વિષયે વરતાયેા, પુત્રને પારણે પાઢાચારે–જી ર ધંધામાં ધાયા ધૃત ધને ન ધરાયા, દૂર દેશ જવાને દેરાયા. છદે છેડાયેા છઢે સાર નહિ લાયા, ગાંઠને તે ગરથ ગમાચાર-જી૦૩ માગ મનાયેા ખેડ ખાતરે સવાયા, રાપ રૂડો ત્યાં રાપવાયા. રૂપ ન કરાયેા કે પાણી ન પવાયા, બાગ બધાયે સૂકવાયારે-જી૦ ૪ ધર્મે નહિ ધાયા નહિ ધર્મીમાં ગણાયા, પાપમાં પૂરણ પેરાચે. લક્ષે નહિ લાયા લેશ દેવગુરૂ ધ'ને, જનનીચે સીદને જાયારે-જી૦ ૫ કૃવતન કરી કાળા કેર કરવા, સને સ્વલ્પ નહિ સહાય. સાર નાડું લાગે. શઠ જન્મ શું ગમાયા, લાન્ચેાનહિ લેશ લજવાયારે-જી૦૬ ગાપચીશી ગઇ પૂખ્ત ઉંમર પાઇ, ઘરડા જ કાંઈક ગણાયા. શુભ ગુણે છાયા સનમાં આયા, પુન્યના પાયા નંખાયારેજી ૦૭ દેવ ગુરૂ ધ માંહે દિલે દોરવાયે, સદ્ગુરૂ વચનથી સરાચે, વિભાવ વિસરાયા સ્વસ્વભાવે સુહાયા, લેખે લલિત ત્યારે લાધેારે–જી૦૮ ૭૮ ઘડપણઆશ્રી આત્માષદેશ. સેમાડીયે ક્રમ જાશે વરરાજા, સેમાડે ગેાવાળીયા શકશે—એ દેશી. જોત જોતાં જતી રહીરે જુવાની, ચેતન હજીયે ચેત્યા નહી; ઘડપણે તુજને ઘેરે ઘાલ્યા, ભગવત ભજી લેને સહી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy