________________
: ૭૫ : પુન્ય કરવું ન પાલવે પાઈ એકે, હાંરે પડયે પાપમાં પૂરી ટેકે અઢારથી નહિ છડત એકે, હરે નીચ એવો નિહુર-દશ ૩ મળે ન દેહ મનુષ્યને વારે વારે, હાંરે હીરે હાથ આ સીદ હારે. જાય નાંખવા તું જળ ખારે, હાંરે ઉલટું સુજી ઊર-દશ ૪ જોગ જ આ જોઈ કરને કમાણી, હાંરે મને ટાણે તે લેજે માંણી. અંતે કમેં જે રહી ઊઘરાણી, હાંરે પડશે પસ્તાવું પૂર-દશ ! પ સદ્દગુરૂશીખને સાંભળી સુધરજે, હરે દેવ ગુરૂ ભકિત દિલમાં ધરજે. નીતિ ન્યાયે લલિત અનુસરજે, હાંરે મેક્ષ મળન દૂર-દશ૦ ૬
૭૬ સદ્દગુણઆશ્રી આત્મપદેશ.
કયાંથી આ સંભળાય મધુરસ્વર-ક્યાંથી-એ દેશી. સદ્દગુણ સેવે સુખ થાય, ભવિ ભાવે–સ૬૦ દુરગુણે દુઃખ દાયક દાખ્યા, સુખ નહિ પામી શકાય-ભવિ. એ ટેક.. કૂર કુકર્મો કરતાં કેઈ દીન, કૂશળ નહિંજ કરાય. વિષનું વૃક્ષ ઉછેરી વળતી, સ્વાદ સુધા ન ચખાય-ભવિ૦ ૧ બાવળને કદી વાવી બાગમા, કેરી ન પાન કરાય. આક વાવતાં થાય આકૂલા, શ્રીફળે શ્રીફળ પાય-ભવિ. ૨ ગદેથી ગંદી દુર્ગધ ઘેરી, પુષ્પ સુગંધ પમાય. ખેટ કાદવમાંહિ એપતારે, એહથી અંગ ભરાય–ભવિ. ૩ આહાર સમ ઓડકાર જાણે, બુદ્ધિ પણ તે બદલાય. સાકર સ્વાદે સ્વાદ સાકરને, કડવું લીંબે કરાય-ભવિ૦ ૪ ઊખર ભૂમિએ બીજ ન ઉગે, ખેડ ખાતર સવિ જાય. ખેડ ખાતર ભૂમિ જળ ખાડ્યું, શેકયું ન વાવી શકાય-ભવિ. પ નીચ જનેને નાથ કરંતાં, સહિ ન સનાથ થવાય. જગત જીવને ત્રાસના જેરે, ત્રાસે ત્રાસ પમાય-ભવિ. ૬ ભલું કરવાથી થાય ભલેરૂં, ભુડે ભૂંડ દેખાય. કેયલા ચાવે મુખડું કાળું, પાને લાલ પેખાય-ભવિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org