SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પાપે ૫ટ કાઈ પિ તે, ઘેની માફકનું તે; મૂરખ મરતા વિણ માંતેરે. .છે ૫ | વિપત્તિયે વસી વેગે, છેવટને આ શું સેગે; ભળી તવ ભૂંડ ભેગેરે ભૂ છે ૬ છે પાપમાં પધયું પાનું, બગડ્યાનું બહુયે બાનું; સારાનું સર્વે છાનું રે......... ....ભૂળ છે ૭ છે ઘેલા તું થાકે ગેતી, જડશે નહિ આવી તિ; માટે લે ઈ ઝટ મતીરે ભૂ છે ૮ છે કરીયું તે કર્મો આવે, ફદે નહિ લલિત ફાવે; સુધરે તે સારું થાશે...................ભૂળ ૯ છે ૬૫ પ્રમાદત્યાગે આત્મપદેશ. ઘાટ નવા સીદ ઘડે—એ દેશી. જાગ જીવ ઝટ કરી, ઊંઘે શું. જા આવે ન અવસર ફરી. ઊંટ એ ટેક. કાળ કબાની કર લેઈ ઊભે, ભાથે બાણને ભરી, કદીયે પણ નહિ છેડે કેઈને, આવી ચિંતે અરિ. ઊં ? તેતર પર ક્યું બાજ તલાપે, હરણ વાઘ લે હરી, મંઝારી દેખે મૂષક ન મેલે, કાળ રહ્યો યુ કરી. ઊં૨ કાળ સર્વને કરે કેળ, દયા ન દીલમાં જરી, અરેકાર નહિં એના અંતર; કહે ભલે કરગરી. ઊં છે ૩ નામ તેહને નાશ નિરંતર, દિલમાં રહેવું ડરી, જવું ઝપાટે જાણ જીવને, હત્યારે લેશે હરી. ઊં છે કે કુર કાળ જ્યાં કેડે પડિયે, છ જપે જરી, જોતજોતમાં લઈ લે ઝડપી, કાંઈક બાજુ કરી. ઊં- ૫ માટે જીવ સવિ લતા મૂકી, ઉઠ ઊંઘ કર પરી, વિવેક ધારી વિભાવ વારી, સ્વ સ્વભાવમાં સરી. ઊંટ છે ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy