SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ S: ૬૭ : મુસાફરી કરવાની મેટી, ભાતુ લે કાંઈ ભરી, એહી જ અંતે આ કામમાં, વાત વિચારો ખરી. ઊંટ ! ૭ ચેત લલિત તું જા નહિ ચૂકી, ધ્યાન ધણીનું ધરી, સવરતનથી કરી લે સાર્થક, જ્ઞાન ગુરૂથી વરી. ઊંટ છે ૮ ૬૬ આત્મપદેશ. માતા ત્રિશલાએ પુત્ર રત્ન જા –એ દેશી. ચાલે ચતુર ચેતન ચેતી ચટપટ ચિત્તમાં, આ અવસર રૂડે એળે એ નહિં જાય; કાંઈ આતમ કાજે કરીલે શુભ કામનું, લેખે ત્યારે લેખે ઉભય લેક લેખાય. ચાલો. ૧ જે જન જાગ્યા તે તે જાતે જશ જીતી ગયા. ઉથા એનું અંતે ઉંધું ઉંઘમાં જાય; માટે મળીયે કે મન શુદ્ધિયે માણજે, સાચું સદાતે જાણે સઘાયે સુખદાય. ચાલ૦ ૨ કહીં પુરૂષે તે કેવું કામ કરી ગયા, તેના ગુણના ગીતે ઘેર ઘેર ગવરાય; આવી અવની માંહે અમર આતમ એ થયા, પાના પુસ્તકમાં પણ તે પુરૂષે પંકાય. ચાલ૦ ૩ આ ભવઅટવી માંહે અપકૃત્યે તું આથડ, એને અંતર ઉડે કરી લે આપ વિચાર; શું શું કરવું તેને સિધોજ રાતે સૂજશે, સુજ્યાની સાથે તે સ્વતઃ સ્વાર્થ સુધાર. ચાલે ૪ શરણું સેવે સાચું દેવ ગુરૂ ને ધર્મનું, એથી આ આપદને જલદી અંત કરાય; સહજે સુખની સમૃદ્ધિ તે સાચી સાંપડે, તેને લાળ્યો ત્યારેજ લલિત લાભ લેખાય. ચાલે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy