________________
હારૂં જેવું માને તેને, લક્ષ રાખી કામે લેને; કેવું લાળ્યા પછી કહેનેરે... .......મૂળ છે ૨ છે ખવરાવ્યું ખૂબ પ્રીતે, ભેગ વસ્ત્રો ભલી રીતે, રાખ્યું તેને રૂદ્ધ રીતેરે...................મૂ ૩ છે આભૂષણે અંગે ધરે, ગાઢ ઘેડે બેસી ફરે; છતાં તેથી નહિં સરેરે ........................મૂળ છે ૪ છે પાપ માહે પિતે પહેલું, નર્કમાં નંખાવે વહેલું; મુખ કરે ધમેં મેલું રે....... ..............મૂ. ૫ છે એ જે ભૂખ્યું રહે અંગે, તે ન ચાલે તુજ સંગે; રસ્ત રાખે ભૂંડા ઢગેરે.........મૂળ છે ૬ છે તનને તું ત્યારે જાણી, તપ જપે લેને તાણી; ભજ જિન ભાવ આણી...-- ... ....મૂળ છે ૭ છે નિવારી લલિત નેડો, સુધારી લે છેક છેડે, પછી હારે પાર બેડેરે...... ...........મૂળ છે ૮ છે
૬૪ ફે ફસ્યાને આત્મપદેશ.
વાલડી ચડજો હારે –એ દેશી. ફદે ફસીને શું પુલેરે, ભૂલી ભવ બા છે; ડહાપણના દરિયે ડુલેરે, પાપી પરાજી–એ ટેકo તાકયું આ મળીયું ટાણું, ભરીયું જે સુંદર ભાણું, ખાયું ખા નહિ ખા છાણું..................ભૂ૦ ૧ અહેન ઊપદેશ આવે, સદ્ગુરૂઓ તે સમજાવે લક્ષેતું તે નહિં લાવેરે.. ... .....ભૂ છે ૨ | વિષયના વેગે વળી, કોધાદિ કરવા ભળી; મિથ્યાત્વ મેળે મળીયેરે
બૂ ટ + ૩ છે ચઢયે લ્યા પેટે ચટકે, ભવોભવ તે ભૂલે ભટકે;
હજુએ ન એથી અટકે રે...................ભૂળ છે ૪ છે ભા. ૩-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org