SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪ : ૬૨ તનની અસારતા આત્મપદેશ જીવને શ્વાસ તણી સગાઇએ દેશી, આત્મા નહિં એતા તન ત્હારૂં', પડયુ મૂકી જાવું પરભાયું. એ ટેક છે સહી જુદુ છતાં સહવાસે, માની બેઠા મ્હારૂ મ્હારૂં, તન તે કયાંનુ ને તું છે કયાંના, સમજ કહુ'તુજ સારૂ રે. આ૦ ૫૧૫ સાત ધાતુમય વળી છે કેવું, દુધ અસહ્ય દેનાર; નવ ખાર દ્વારા વહે નિર ંતર, નરક સમ એ છે નઠારૂ રે. આ॰ ારા સખ`પણે ત્યાં માહીત થયા છે, ખરે ખરવું કાંઇ હારૂ કેવુ છે ‘કચવર તે કેવું માન્યું, એવડું તે શું અંધારૂ રે. આાગા ત્હારૂ' ગણે પણ તે નહિં ત્હારૂં, વિચાર વિચારી લે વાર્; જેમ જગ જુદો તેમ એ જુદું, નિશ્ચય જાણુજે ન્યાફ્રે. આ જા ખાવે પીવે ખૂબ સચવાશે પણુ, ન પળમાંજ તેહ પડનારૂં તેથી તેનાથી સુકમાઈ કરીલે, સાધન ધર્મોનું સારૂ રે. આ ાપા તું છે જ્ઞાની ને તે તે જડ છે, તે છે ગંદુ તુ છે. ચારૂ; પરસ્પર સમયે પણ છે। જુદા, પીડા પમાય ગણે પ્યારૂં રે. આ ॥૬॥ એથી શિવસુખ સાધ્યું હું તેને, સમયે સમયે સભારૂ, ખાઈ પી વિષયકષાયે ખેાયુ, એનેજ થયુ અરૂરે આ માળા અલખ અગાચર નિમ ળ તું છે, લેખીલે એ કાંઇ હારૂ; સમજે એને લલિત એ સાચુ, ભવદુઃખ ભંગાવા ખારૂં રે. આ૦ દા ૬૩ તનઆશ્રી આત્મપદેશ. ચેતે તે ચેતાવુ તનેરે-એ દેશી. તન આતા નથી ત્હારૂ રે, મૂરખ મુઝી, તન-એ ટેક તન આતા નથી ત્હારૂં, મિથ્યા માને મ્હારૂં મ્હારૂ'; અંતે હશે એતે ન્યારૂં........................મૂ॰ ॥ ૧ ॥ ૧ પુરૂષનાં નવ ને સ્ત્રીના ખાર ૨ ગંદું ૩ સુંદર ૪ નકામુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy