________________
: ૨ :
૫૯ આત્મ દર્શને આત્મપદેશ. દીલકા ડાધ મિટાદે મેરે ભા—એ દેશી
દીલ મેં દર્શન કર લેના ભાઈ, આપે આપકુ` લેના પાઇ ભાઇ. દી૦ તીર્થંકાખી આ તીર્થ હૈ દીલમે, દેવદે દીલમે દેખાઇ ગુરૂ ચેલા આર જ્ઞાનીખી દીલમેં, કુટુંબ કબિલા સવાઈ ભાઇ. દી. ૧ અનુપમરિદ્ધિ ઓર રત્નાખીઉસમે', નિશ્ચય બ્હાર કછું નાહી. માહે મુઝા એર કુમતિકા મારા, સૂજત સમ તાકુ નાહી ભાઇ. દી. ૨ સુમતિકાસંગ શુદ્ધ રસ્તાશિખાવે, સૂરતા ધ્રુવે સુધરાઈ, સ્વ સ્વભાવમે રહે। તુમ શાણા, પરભાવ સખી પલટાઇભાઇ. દી. ૩ કયા કરે મેરા મેરા કાઇ નહિ તેરા, તેરા તેરી કને ભાઈ. સદ્ગુરૂ સંગે વાકી સમજ કરીલે, મનવચન કાયકુ મિલાઇ ભાઇ. દી, ૪ આત્મકુ ધ્યાવા ઓર આત્મકુ` ગાવા; અનુભવ સે લખાઇ, અલખ ચેાગીશ્વર બેઠાડે અંદર, ભજકે લલિત લે ભલાઇ ભાઇ. દી. ૫
ક
૬૦ આત્માપદેશ.
નરભવ નગર સહામણું—વણઝારારે.—એ દેશી.
ઘણીજ ગઇ થાડી રહી. સિદ્ધો સરનેરે, થાને હવે કાંઇ ઠીક, કામ શુભ કરનેરે વિષય તણી વાંછા થકી સિ॰ ભૂંડી માગ નહિં ભીખ. કા॰ ાએ ટેક.૧ ઘણીજ ગઈ થાડી રહી॰ સિ॰ થાડે નહિ સ્થિર વાસ. કા ।। પાપથી પરવાર્યાં નહી સિ॰ અલ્પ નહિ ધમનીઆશ, કા૦ | ૨ કહને હું' તુજને શુ' કહું॰ સિ॰ મૂકે નહિ મનનાં મેલ. કા॰ છલ-કપટા થકી સર્વાદા॰ સિ॰ ફ્રગટ શા માંડવા ફૂલ. કા૦ ૫ ૩ સમજે નહિં તને શું કહું॰ સિ॰ માંન થયા તું તા મેડ. કા॰ ॥ ગુરૂમેાધને ગણતા નથી” સિ॰ ગાંડ વિનાની તું ગેડ. કા॰ ૫ ૪ જે જે તને ઝાઝું કહ્યું સિ॰ દિલે નહિ ધર તે દુઃખ. કા૦ ॥ સમજ તું તે માહે સદા॰ સિ॰ છે આપણને સુખ. કા॰ ॥ ૫ કહ્યું ઘણું કહું છું ઘણું સિ॰ કહેવું હતું કહેનાર. કા ।। મને ચહાય તા માનજે સિ॰ જોર નહિ જાણુ લગાર. કા૦ા રૃ
ર
'હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org