________________
: ૬૧ :
દિયે દુધ કાળાશ ન વારે, સાબુ ચેળ સાંજ સવારે ધયા ગંગાજળ ધારે, કાળા ન ફિટે કેયેલારે. દા. | ૯ | કષાય કરી કુકર્મો કરતે, દિલમાં તેથી તું ન ડરતે; હરકત તે નહિં હરતે, ફદે ત્યાં ફસાયલારે. દા. છે ૧૦ | આમ અનંતા ચકે ફરીયે, ઠીક ઠામમાં કે ન ઠરી; સર્વે સ્થાનમાં સરી, વદે શું ઝાઝું વાવેલારે. દા. ૧૧ છે સર્વે સદ્દવને સુધારી, મૂઢ પહેલાંનું મૂક વિસારી; આ વખતે કરને યારી, છેવટ તે સધાયલારે. દા. છે ૧૨ છે લલિત લેખે જ્યારેલા, ડાહ્યો દુનિયે તે દેખા; બેધિબીજ જે પાયે, લેખે તે લખાયલારે. દા. તે ૧૩ છે
૫૮ કુવર્તન સદ્વર્તને આત્મપદેશ.
નાનું એક મોતીને, નિરમળ નોર.—એ દેશી. ખરે ખરાબી કુવર્તનથી, સદ્દવર્તનથી સારૂં રે, દીપકથી દેખાશે સર્વે, અંધારે અંધારૂ રે. ખ૦ ૧ કરણ તેવી પાર ઊતરણ, વીર વિભુ વરણી રે, બંટીની તે સારે બંટી, અવળે ઉગે અરણ રે. ખ૦ ૨ ખતે જે જળ અર્થે ખેદે, જડે જેહ છે જ્યાંથી રે, સાપ રાફમાં સાફ કહ્યું છે, તેજ નીકળે ત્યાંથી રે. ખ૦ ૩ કેડ ધરી કેદરવા વાવે, ભાત ભલે શું ભેગે રે, આક થકી આકુલા આવે, આંખ નહિં આગે રે. ખ૦ ૪ દૂધને ખાતાં દુઃખ ન દીસે, ઝાઝું દુઃખ છે ઝેરે રે. મીઠે વચને દુનિયા મારી, કડવે બહાલાં વેરે રે. ખ૦ ૫ સાકર સ્વાદુ સ્વાદે મીઠી, લીંબ કડુ લાગે રે. સંપ હોય તો સંપી રહે. ભીડ પડે તે ભાગે રે. ખ૦ ૬ દેવ ગુરૂને ધર્મ દહાધ, ઉભય સુખને આપે છે. સંત સંગતિ લલિત સત્વર, સ્થિર સ્થાનમાં સ્થાપે છે. ખ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org