SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬૦ : આગ મંગલાદિ બહુ લાડી ગાડીમાં, હરદમ ઘર જર અને હાટે; કુટુંબ કબિલાર્દિક કૃત્યોની કાંઇ કાંઇ, મારે વિટ ંબણા માથેરે. મૂ૦ ૩ દાન દાદિક માંડે અવળા દોરી, હરામી ન કરવા દે હાથે; દેવ ગુરૂ ધ માંહે દાખે દૂનતા, જ્ઞાનધ્યાનનહિ...ગુરૂ સાથેરે.મૂ॰ ૪ જનમા જનમનાં તે દુઃખડાં જે ઝેરી, તે પણુ સહીયાં તુજ વાઢે; ફ્રેશ ફ્રાંક લાખ ચારાશી ક્રીયા, તેહ સઘળુ હારા માટેરે. મૂ૦ ૫ લલિતને લક્ષ લેઇ કરશું તેહના, સવે ખુલાસા ગુરૂ સાથે; સદ્ગુરૂ સ ંગે શુભ તેહના સાધન, મેળાવીશુ ત્હારા માથેરે. મૂ૦૬ L ૫૭ ડહાપણ દાઢ્યું... રાખવા આત્માપદેશ. જુઠ્ઠું' જુદું જીવીત ખરૂં જાણુમાંરે—એ દેશી. દાયુ રાખ ડહાપ્રભુ તારૂ ડાહલારે, દાટયું રાખ. એ ટેક. માનમહી તુ મૂછ મરેાડે, સડે છતાં શેખાઈ ન છેડે; સી સીયારી (ગાડે, ઠાકરથી ડોકાયલારે. દા॰ ॥ ૧ ॥ નક નિગેાદાદિ નખાયા, દારૂણ દુ:ખે કરી દખાયા; ઘણી દુર્ગંધે ગાટાયા, વિતેલું તે વિચાર લારે. દા॰ ॥ ૨ ॥ પ્રત્યેક સાધારણમાં પાપી, ખૂબ ખવાયેા કાપી કાપી; વેચાયા સાપ અમાપી, નીરખ તે નમાય લારે. દા૦૫ ૩૫ એકેદ્રિ જ્યારે તું આયે, અસંખ્ય જ્ઞત્સર્પિણાદિ ઢાયે; અન્યદ્નિ વિના અકલાયા, ખેાલને તેનુ બાયલારે. દા॰ ॥ ૪ ॥ તિર્યંચે તેા ટાઢને તડકા, ભૂટા ભૂખાદિ ત્યાં ભડકા; પરવશપણાનો ફટકા, પૂરે તે ત્યાં પમાયલારે. દા॰ ॥ ૫ ॥ નીંચ જાતિમહીં નિપજાયે, અભક્ષ ભશ્ને અંત ન આયા; વળી નહિ ત્યાં વટલાયેા, અહીંયાજ અભડાયલારે. દા॰ ॥ ૬ ॥ મેરૂના માપે મપવાયા, આઘા મુહપત્તિ અંતનઆયે; સસાર નહી છૂટાયા, હજીએ અથડાયલારે. દા॰ । ૭ । સદાચારે તું ન સરીયા, કુવનના કોઠા ભરીયા; અનાચાર આચરીયા, ટાઢું' શું ટીપે ટાયલારે. દા૦ ૫ ૮ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy