SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૯ : કાંઈ યત્ન કરી રેકું, નીંચ તેયે ચાલે નેખું; રેકયું નહિ રહે હારૂં હારૂં રે.......... માત્ર ૧ છે વારે વારે તેને વારૂ, માને ન કાંઈ તે હારું; કમેં વળગ્યું કેવું હારૂં હારૂ રે સ માટે છે ૨ છે ધર્મ માંહે પાડે ધાડું, અકર્મી ત્યાં થઈ આડું; ધાડપાડું તેને ધારૂં ધારે સ મા છે ૩ છે દેવ ગુરૂ દિલમાં ધારૂં, કામિની કંચન વારં; ખરૂં લાગે ખુલને ખારૂં ખારૂ રે. ...સવ માટે છે ૪ | મરકટ મસ્તાની ન્યાળું, વ્યાળ સમ વાંકુ ભાળું; સમજે નહિ હારૂં શાળું શાળુ રે સ મા છે ૫ છે શિવસુખ મેળવવા સારૂ, ધ્યાન નિત્ય ધરતા ધારું; એ લાગે એને અકારું અકારૂ રે સ માટે છે ૬ પાપ માં કરવા સારૂં, પરમાર્થ પુન્ય ધારું; નિત્ય ત્યાં નડતું તે નઠારું નઠારૂ રે.............. માત્ર છે ૭ | કેઈનું નહિ કાજ સાથું, કરે નહિ કેઈનું ધાર્યું, મહા મુનીએ તેને માર્યો મારે ....સવ મા ૮ છે મુનિ એવા શરણુ મહારં, તિહાં લે કાંઈનહા; સદ્દગુરૂ નામે લલિત સારૂં સારૂ રે સ મા છે ૯ છે પ૬, મનને શિખામણ કેતન ચેનો ઈિ નહ રાગ ઊપરનો. મૂર્ખ એ મનડા, કહેને શું કરવું હારા માટે, બદમાશી બેસર, બનીયું તું તે બારે વાટેરે. મૂળ છે એ ટેક સમયે સમયે તું જીવે છે છટકી, ઘી પણ રહે નહિ ઘાટે સિદ્ધા રસ્તાયે તું તે નહીંજ સંચરતું, વળતું વેગે યું આડી વાટેરે. મૂ૦ ૧. ધારૂં કાંઈને તું કાંઈજ ધરાવે, કૃ કરાવે શર સાટે ઠીક કે ઠેકાણે લેશ નહિં ઠરતું, મુંઝાઈમરીયે હારા માટેરે. મૂ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy