________________
: ૫૮ ભુલ્યા ત્યાંથી ગણુ ભાઈ ફરી, હજુ છે હાથમાં દાવ, સદ્દવર્તનને શુદ્ધ પ્રેમથી, ભલે લલિત ધર ભાવ. કામ ખરું કે કાઢીરે, સદ્દગુરૂ સંગમાં ઠરી. ઊ૦ છે પ
૫૪ અઢાર પાપસ્થાને આત્મપદેશ.
રાગ ઉપરને. ફેગટ શાને પુરે, બાજી તુજ બગડી ગઈ,
ડહાપણ માંહી ટુરે, ભકિત કર ભુલીશ નહી. એટેક. ઊત્તમ દેવ નહિં ઓળખ્યા, સદગુરૂ સંગ નહિ કીધ. ધર્મ હૃદયે નહિ ધારી, દાન સુપાત્રે ન દીધ.
ભાઈ તે કરવું ભૂલ્યરે, બેઠો ર્યું બધિર થઈ. કે જીવ જયણ જાણ નહીં અલિક ભાખ્યું અધિક, ચેરી કરવી ન ચૂકી, ભામા સંગની ભીખ.
બ્રહ્મચર્ય વ્રતને ભૂલ્યારે, પરિગ્રહે ગયે પથરાઈ. જે. મારા ચદ્ધ કષાયના ચક્રમાં, રાગાદિ રહ્યો રંગાઈ, કલહ કુઆ દેતે ફરે, ચાડી કરતે હાઇ.
રતિ અરતિયે રૂલ્યોરે, પરનિંદાયે પટકાઈ. જે. ૩ કપટ સહીતે જૂઠું કહે, મિથ્યા શલ્ય મેહિ મૂઢ. અઢારથી અ૬૫ નહિ ઓસરે, બહુધા ભુડો બુઢ.
જન્મ જરા મણે ઝુલ્યરે, કુકમેં ગજ કુટાઈ. ફેટ જા સાતે વ્યસને સેવે સદા, પડતે થઈ પ્રેમાલ. કરશે કાળ ઝટ કેળીયે, ધરીલે ધર્મની ઢાલ.
ખરે પ્રશ્નએ ખૂલે રે, લલિત કે કેઈનું નહી. ફળ પાપા
પપ મનને શિખામણ
આંખ વિના અંધારે, સદાયે–એ દેશી. માને નહિ મન હારૂં રે, સમજાવું છતાં માને; વિચારે તે વિચારૂં રે, સમજાવું છતાં માને. એ ટેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org