SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૭ : ગુણ ગુણજ્ઞાને ભરિયા, દાખ્યા દર્શનના દરિયા. ચીર ચારિત્રથી છે ભરિયા, શિ. અ. વિ. દિ. ૪ અનંત છે વીર્ય આપે, પડયા ક્યાં કુમતિ પાપે, કુટિલ એ બહુ કષ્ટ આપે, શિ૦ અ વિ. દિ છે ૫ શિવપુરે વાસી સાચા, કેઈ વાતે નહિ કાચા. તે ખાવે મોહ તમાચા, શિ૦ અ વિ૦ દિવ છે ૬. દુષ્ટ જબ થાશે રે, પ્રેમી તું સુમતિ પૂરે. અવટા અક્કલ અધુરે, શિવ અ૦ વિ૦ દિવ છે ૭ આત્મ સમતા આવે, ફાવ તવ લલિત ફાવે, સહેજે તે શિવસુખ પાવે, શિવ અ. વિ. દિ. . ૮ ૫૩ પ્રભુ ભજનઆશ્રી આત્મપદેશ. (ધીરાના પદને ) વિમળગિરિ વંદો રે. ઊમર સ એળે કાઢીરે, ભજ્યા ન પ્રભુ ભાવ ધરી, ડાચાં મળ્યા ધળી દાઢીરે, પૂજ્યા ન પ્રભુ પ્રેમ કરી. ઊભા એ ટેક. ગુંથાયે ઘણું ગતિ ચારમાં, મેહે થઈ મશગૂલ, નીચ નિંદક ભવ બહુ ભમ્યા, તેાયે ન તજ ભૂલ. વેઠાઈ અનંતી વ્યાધિરે, નંખાયે નર્ક ફરી ફરી. ઊ૦ ૧ સગાંસબંધી સહુ સ્વાર્થના, સુપના સમ સંસાર, વિષય કષાયના વેગથી, સુજે નહિં શુદ્ધ કાર. બેટ ખરી ત્યાં ખાધીરે, ડગલું નહિ મેલ્યું ડરી. ઊ૦ ૨ પુન્યથી મનુષ્યભવ પામી, ઉત્તમ કુલ અવતાર. ઊત્તમ ક્ષેત્રને અસ્તિકપણું, દેવ ગુરૂને દેદાર. સિદ્ધિ કર ધર્મ સાધીરે, આ યુગ ન આવે ફરી. ઊ૦ ૩ ભાવથી ભગવંત લે ભજી, ભજતાં ભવને પાર. ભાવે ભક્ત બહુ ભવ તય, શાએ સાખ નિરધાર. ભાવે કર ભક્તિ ઘાઢીરે, જન્મ જરા રહે નજરી. ઊ૦ ૪ો ભા. ૭-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy