SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ઉલટ વર્તને આત્મોપદેશ. વાલીડા વ્હારે આવોરે—એ દેશી. કૂકમ ઘણું તે કીધુ, જીવડલા જાથુ; છટકેલ ન ચાલ્યો સિધું રે, જીવડલા જાથું—એ ટેક કરવું તે નહિ કરીયું, વળી તું આ વાટે મેલ્યું નહિ ત્યાં તુજ માટેરે... ..... જીવટ ૧ ધર્મધ્યાન નહિં ધાયે, પાપમાં નંબર પહેલે મિથ્યાત્વ મેહથી મેલેરે. . . જીવ છે ૨ દેવ ગુરૂ દર્શન દાને, લાભ ન લેશ લેવાયે, ગપ્પામાં વખત ગમારે... .. ..જીવ છે ૩ કે નહિ એક કમા, ખાટેલું સર્વે ખાયું; જરીયે નહિ પાછું જોયુંરે . જીવ છે ૪ આવ્યા તો એવા ચાલ્યા, ભેળું નહિ લીધું ભાતું; ખરે ત્યાં ન ચાલે ખાતું રે... ... ... જીવ છે ૫ કરીયું તેજ કમાયા, ખિયું તેલલિત ખાલી; સદ્દગુરૂ શબ્દ દીવાળી રે. ... ... જીવટ | ૬ પર વિવેક વિચારે આત્મપદેશ. બલિહારી રસીયા ગીરધારીએ દેશી. દિલધારી લેજે આ દિલધારી, શિખ સારીરે સુખકારી, અલબેલા આતમ, વિવેકે વિચારીનેછ– એ ટેકo કુમતિ કૂિટિલને સંગી, ચાલી ચાલ કુટુંગી, ભૂલી નિજ ભાન થયે ભંગી, શિવ અ૦ વિ૦ દિ છે ૧ લૂટી તુજ લચ્છી લેશે, દગોએ તુજને દેશે. રંડા ન નીતિ રિતિ રહેશે. શિ. અ. વિ. દિ છે ૨ લગની તેનાથી લાગી, જોયું ન અંતર જાગી, સુમતિને સનેહ દીધ ત્યાગી, શિવ અ૦ વિ૦ કિ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy