SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિ જિન. શાન્તિ જિનેશ્વર સેળમા, સેવે શાંત થવાય માત અચિરા ને પિતા, વિશ્વસેન વદાય.૧ પંચમ ચકી પછી પ્રભુ, લંછન મૃગ લેખાય; ધનુષ્ય ચાલીશ દેહ, એક પૂર્વનું આય. કે ૨ ગજપુર નગરે ગુણ કરૂ, દયા તણે દાતાર; પૂર્વભવે પ્રભુ ઉદ્ધર્યો, પારે ધરિ યાર. ૩ એમ લલિતને ઉધરે, અંતર આણી હાલ; બુદ્ધિ વૃદ્ધિને કપૂર વર, સદાય મંગળ માલ. ૪ શ્રી શાંતિજિન બાર ભવનું બીજું. શ્રીષેણ રાયને યુગલ, સૌધર્મ દેવ સુહાય, અશ્વસેન વિદ્યાધર એમ, પ્રાણત દેવ પમાય. છેલ છે મહાવિદેહ અમ્રુત દેવ, વજાયુધ ચકી વાસ; શૈવેયક મેઘરથ નૃપ, સર્વાર્થ સિદ્ધ ખાસ. | ૨ શાંતિ કરણ શ્રી શાંતિજિન, ભવ બારમે ભાવે; કપૂર પૂરક કામના, લલિત લાભ લખાવે છે ૩ છે ગિરનારવાસી શ્રી નેમનાથનું. ગિરનાર ગિર ગુણી, નેમનાથ જિનરાય શિવા દેવી મા સુખકરૂ, સમુદ્રવિજય છે તાય. છે ૧છે ભાવે બાવીશમે ભજુ, બ્રહ્મચારી ભગવાન; નામે નિમળે આતમાં, સેવાથી શુભ સ્થાન. ૨ આયુ એક સહસ વરસ, દશ ધનુષ્યની દેહ, શંખ લંછન સ્વામીનું, ત્યાગી રાજુલ નેહ. છે ૩ શુભ સરીપુર નિયરિયે, જનમ પ્રભુને જાણ; વૃદ્ધિ કરથી કામના, પૂરે લલિત પ્રમાણે છે ૪ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy