SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ નવ ભવનું બીજું નેમનાથ નવ ભવ તણે, કહું ટુંકમાં કાર; પ્રથમ ધનને ધનવતી, બીજે સિધર્મ સાર. ૧છે ચિત્રગતી ને રત્નાવતી, ત્રીજા ભવમાં તેહ, ચેથે ચેથા મહેંદ્રના, સ્વર્ગમાંહિ સને. ૨ છે પાંચમે અપરાજિતને, પ્રીતિમતી તે નાર; છદ્દે બેઉ આરણના, દેવલોક અગિયાર. ૩ સપ્તમે શંખ યશેમતી, આઠમે અપરાજિત; વિમાન થે તે રહ્યા, ઘણા કાળ એ રીત. ૪ નવમે નેમ રાજેમતી, બ્રહ્મચારી ભગવાન; કપૂર કરતાં વંદના, લલિત વાધે વાન. . પ . શ્રી પાર્શ્વનાથનું. તીર્થ ક ર તે વી શ મા, પાર્શ્વનાથ પરમેશ; વામા માત વળી પિતા, છે અશ્વસેન નરેશ. ૧ વાસ વણારસી પુરિ ત્યાં, કમઠ તપે છે તૂર પાસ કુંવર પેખણ મિશે, આવ્યા એની ધૂર. મે ૨ અહિ ત્યાં બળતે ઉધ, કમઠ કી અમાન; કમઠને ધરણેન્દ્ર પ્રત્યે, પ્રભુને પ્રેમ સમાન. ૩ બેશ બુદ્ધિ ને વૃદ્ધિ કરે, કપૂર પાસ પસાય; લાભ લલિત તે લક્ષધા, પુન્ય એગથી પાય. ૪ શ્રી પાર્શ્વનાથનું દશ ભવનું બીજું મરૂભૂતિને તે કમઠ, હસ્તિને કુર્કટ સાપ; સહસારે તે પાંચમી, નરક નખાયે આપ. ૧ કરણગ વિદ્યાધર સર્પ, ચોથા ભવે થાવે; અભ્યત દેવ તે પાંચમી, નરક મહિ નીપાવે છે ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy