SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો. શ્રી આદિજિન. આદિ દેવ અલસરૂ, પ્રણમું તેના પાય; પ્રથમ પ્રભુજી ને પ્રથમ, નરના નાથ કહાય. પ્રથમ યતિ વ્રત પાઈને, કર્યું જ કામ પ્રમાણે પ્રથમ સાર્થવાહી પણે, સમકિત પાય સુજાણ ત્યાંથી ભવ આ તેરમે, આદિજીન અવધાર; લોકનીતિ સવી શિખવી, લિપી લખવા અઢાર પ્રતિબધી કેવળ પણે, શિખર છે શીવ પાય; વૃદ્ધિ કપૂરે વાંદતા, લલિત લાભ સદાય. શ્રી આદિજિન તેર ભવનું બીજું. આદ્ય ભવ ધન સાર્થવાહ, દેવકુફુ યુગલીક; સૌધર્મ દેવ વિદેહમાં, રાય મહાબલ ઠીક. ઈશાન દેવ વિદેહમાં, વાજંઘ તેહ રાય; ઉત્તર કુરૂ યુગલ પછી, ધર્મે દેવ થાય. કેશવ નૃપને બારમા, દેવે દેવ કહાય. વિદેહ ચકી સર્વાર્થ સિદ્ધ, એકાવતારી થાય. તેરમે રૂષભ જિન થઈ, કરિયું આતમ કાજ; વૃદ્ધિ કપૂરના વાસથી, લલિત રહે લાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy