SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાના દુહા કરશન થાતા દેવનાં, સુખ સંપત્તિ પાવે, દરશન થાતાં દેવનાં, નવે નિદ્ધિ ઘર આવે. દરશન થાતાં દેવનાં, રેગ રહે નહિ રે; દરશન થાતાં દેવનાં, સુખી સદા સનેહ, જિનવર દરશન જેગથી, પ્રબળ પાપ પલાય; જિનવર દરશન જેગથી, સ્વર્ગ સમીપ જવાયે. જિનવર દરશન જેગથી,શિવસુખ સહિ શ્રીકાર; જિનવર દરશન જોગથી, જગમાં જય જયકાર. દરિત નાશ દર્શનથકી, વંદન વાંછિત પાય; પૂજે પૂરક શુભ લક્ષમી, સુરતરુ સમ ગણાય. થવે દેવ દર્શન થકી, સકળ પદારથ સિદ્ધિ ભાવ ભલે ત્યાં ભેળવી, સેવે સદા શુભ વિધિ. ભાવના ભવ નાશીની, ભાવે ભવિયણ તેહ, ભાવ ભલાયે સેવતાં, અમર કરે ઝટ એહ. પૂજે પ્રભુને ભાવથી, ઘો શુભ ભાવે દાન; ચા ભાવથી ધમને, કરે લલિત કલ્યાણ. ૭ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy