________________
કરી.
મંગલાચરણ
મારે દીવાળા થઈ આજ—એ દેશી. ગાવું સવિ જિનવર ગુણ ગાન, પ્રણમી પ્રેમ ધરી, વાધે એથી વધુ મુજ વાન, વિનવું વિનય કરી. ગાવુંગાએટેક, સકળ સિદ્ધિ દાયક સહી તે, જગ વંદન જિનરાય, પામી પાર્શ્વ પરમેશ્વરાને, પણ મેં તેહના પાય. એ પ્ર ૧ ગુરૂ ગતમ સમરું સદાએ, અસંખ્ય લબ્ધિએ આપરે; પૂરણ તાસ પસાયથી તે, ગાશું જિન ગુણ જાપ. એ પ્રો ૨ સરસ્વતિ સ્વામીની મુજને, જે વાણી વરદાન ચહિ જિન વીશના આજે, ગાવાને ગુણ ગાન. એ પ્ર ૩ પીંગળ પાઠ પડ્યો નહિ હું, છે ન શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રેમે પરાઈ વદુ છું, આપ મતીયે અજ્ઞાન પ્ર૪ સંગ્રહ કાંઈ સંસારને એ, સુધારી સર્વે લીધરે; બીજા નવીન બનાવીને, પૂરણ કરૂં પ્રસિદ્ધ છે પ. શ્રોતા ભૂલ કે સંભવે તે, મુજને દેશે માફ શુદ્ધ સુધારી વાંચી સાર, આ સુ ઈનસાફ. એ પ્ર. ૬ નિજ નિંદા ગુણ જિનતણા તે, હૈયું ગાઈ હરખાયરે; કિંકર બાળ કપૂરને એ, લલિત લખવા સહાય. પ્ર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org