SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ : પ૧ : એવા સુધાર્યા નહિ અલ્પ સુધરશે, નીચ ગુણ કદી નહિ નિકળશે; તેથી તેને સંગ તજ લલિત તસ, મનોવાંચ્છિત સુખ મળશે રે. ૬૦ ૮ દિલ -એ ટક વેળાશુ એને ભી ૪૪ અદેખાઈ આત્મપદેશ. કુકમ, કામી શું ન કરે—એ દેશી. | દિલ દ્રષીરે ખોટા ખારે બળે-દિલ-એ ટેકો સારૂં હું તે ભાવે કર્મ, ભીલ ભરાણે ખોટા ભરમે, વેળાશું એમ વળે, ... . .. ખોટા. ૧ કમેં ભીખારી કમે રાજા, કમેં કઈ દુર્બલ કો સાજા; ધાર્યું જન ધૂળ મળે, . . ખેટા૨ પુત્ર કલત્ર સુસબંધ પામે, દાન પુજે કઈ દમડા ધામે; માગે ન તે તે મળે, .. . . ખોટા ૩ ખાય ખર્ચો કે ખેલ કરાવે, જ્ઞાન તાને ગાડી દેડાવે; ગાત્ર ત્યાં તેનું ગળે, .... ... ... બેટા. ૪ સ્થિતિ કેદની સારી દેખી, અંતર એના ધરે અદેખી; હેશે હદયને દળે, ... ... ... બેટા, ૫ વર્ષા વર્ષે વન લીલું થા, જવાસે ઝટ સુકાઈ જાવે, અંતર યું એનું બળે, . . . ખોટા ૬ લલિત લેખ એ વૃત્તિ નસારી, દ્વેષ દુષ્ટતા મૂક વિસારી; કમેં સહુ કાર્ય ફળે, ... ... .... બેટા. ૭ કપ સમકિતની શ્રેષ્ઠતા આત્મપદેશ (રાગ સારંગ.) સુણ ગોવાલણીએ દેશી. કહીં કરણી કરી, અનંત ભવ અથડાઈ અલ્પ નહિં ફા. ફેગટ રહ્યો ફરી, સમકિત વિણ સહિ વલ્પ ન લેખે લાયો.એ ટેક કરણને ભવ તરણુંજ કહી, જૂ હું જગને સમજાવે જઈ, આંખે વિણ જ્ઞાન અંધારી છહી, પરમારથ શું તે પૂછે નહી. કહીં-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy