SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ : પર : કિરિયા જે જ્ઞાનસહીત કરે, વેગે તેહ સુકલ્યાણ વરે, આરાધક જ્ઞાન એકાંત ખરે, નિજ ગુણ માટે તે નિત્ય ઠરે. ક૦૨ તપ સંયમાદિકમાં છે સરતે, ઠીક આપ ચિત્ત તેતે કરતે, સમકિતવિણસહીનિષ્ફળ કરતે, હરત તે ભવની નહિ હરતે. કo ૩ સહીશિવસુખસમકિતવિણનહી, કિરિયાને ગદ્ધા મજુરી કહી, મુખ્ય પરંપરકારણ મોક્ષ મહી, શુદ્ધ સમકિતને તે જાણે હી. ક૪ દર્શનથી કેઈ જન ભષ્ટ થઈ, નહિં પાવે તે નિરવાણ કહીં, વિના ચારિત્રે પણ પાવે સહી, વિના દર્શનવાળો પાવે નહી. ક૫ કૃણ શ્રેણીકાદિ સમકિત વિશે, ભાવિ વીશી ભગવાન થશે, હરકતે લલિત હદપાર હશે, ઝટ સમકિતી નર શિવ જશે. ક૦ ૬ ૪૬ જુઠી જગબાજી આત્મપદેશ. (રાગ–સારંગ.) સુણ ગોવાલણી–એ દેશી. જાવું જાણ ખરે, જૂઠી છે જગબાજી જીવતું જાણજે, રહે ન રાખ્યા ઘરે, એ આવે નહિ કે સાથ અંતર આણજે. છોડ જાવું સર્વે જાણ સહી, તે તૈયારી તેં કીધી નહી, ભેળુ ભાડુ ભરવું ગયું રહી, ભાતાવિના ભાઈનચાલે તહીં. જા. ૧ અતિ આભૂષણ ધરીયા અંગે, રમતાતા રેજ પ્રીયા સંગે, નિત્ય નચાવતા રામા રંગે, પણ ગયા પિતે કેવા ઢગે. જા. ૨ મળી મિત્રે સંગે મજા કરતા, ફકડ બનીને જેઓ ફરતા, કદી એકલડા ન કયાંઈ જતા, પણ કયાં પળીયાતે નહિ પતા. જા. ૩ સાહસ ખેડ્યા બહુ સાથ મહી, કૂકર્મ કર્યા હરદમે કહીં, ચાકર વિન અહિયાં ચાલે નહી, કહેચાકર વિન શું કરશે તહીં. જા.૪ વાહને વિવિધ ઘરે વારતા, પગપાળા પણ પિતેન જતા, હરવા ફરવા શેખીન હતા, છ ચાલ્યા સર્વે ઠાઠ છતા જા. ૫ પરમાથે પૂરણ પ્રેમ ખરે, ભલી ભક્તિતણું જે ભાતું ભરે. દયા દન શીલાદિ દિલ ધરે, ઠીકઠામે લલિત તે જઈ ઠરે. જા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy