SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫c : સંતેષ વિના નહીં સુખ સુપને, સૉષી સુખી ગણા-સદેવ સુભૂમ ચકી સાયર પદ્ધ મરી, નરકમાં નીચ નખાયે; મળેલ રાજ્ય નહિ મા, . .લેભી ૫ સ્વયંભૂ સાયર તરે સુલભ, મૂશ્કેલ લેભ મના–જગ્નમાં લેભી તપ, શ્રત લાભ ન લેવે, કરડે મૂષકે કપાયે; ફણીધર મુખમાં ફસા, ... ... લોભી. ૬ કષાય ચારમાં લેભ કો ફુર, સતેષે લાભ સમા–સદાયે નમે નેહે ધમ નિરભી, પૂરણ સુખ તેહ પાયે; લલિત કર્યું લેખે લાયે, ” ... લોભી ૭ ૪૩ દુષ્ટસંગત્યાગે આત્મપદેશ. હવે મને હરિ નામ શું નેહ લાગે—એ દેશી. દુષ્ટજન દિલથી દુર્ગણ તજશે ન દહાડી, એ દેખાય આપે અનાડીરે. દુષ્ટ એ ટેકo મુશળધારે મેઘ વરસે પણ મુદ્દલ, પલળે ન મળશેળ પહાણે; તદપિ ટાંકણે ટાંકે તુર્તજ તેહથી, ઝરે ઝટ પાવક તે જાણે રે. ૬. ૧ સાંઢને સબળ થવા સર્વે મળી સત્વર, પુરૂ મણ પાંચ તેલ પાયું; તુરાઈપણે આખુ ગામ હંફાવ્યું તે, અંતે ઉજડ થવા આયુરે. ૬૦ ૨ પયપાન સર્પાદિને પ્રેમે કરાવેલ, ઝરપણે થઈ તે જરશે, દિલથી ન દુષ્ટ કદી તજે દુર્જનતા, પ્રાણ પરના પરહરશે રે. ૦ ૩ એક ઉંદરને શીત આવ્યું તસ હંસે, રહેમ ધરી પાંખ મહિ રાખે પછી ઠીક થતાં પાંખ કાપી પંખીની, વિના પાંખે કરી નાંખેરે. ૬૦૪ શ્વાનને સદા ગંગારનાન કરાવી, તેમ તીર્થ દ ફેરા સુધાર્યો સ્વલ્પ નહિં સુધરેજ તેને, જાતિસ્વભાવ જે આરે. ૬૦ ૫ પ્રેમે પાળી બાઈ મની પય પાઈ, સદા આપ છાશે ચલાવ્યું, એક પુત્રને બાઈ જન્મ આપે તસ, મરણ મનીથી કરાયું રે. ૬૦ ૬ વર્ષથકી વાનરને ધ્રુજતે દેખી, સબંધ સુજારીયે આવે; એથી કેપી કુદી વાનરે એને, માળેજ મૂળથી કારે. ૬૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy