________________
: ૪૩ *
૩૪ જીવ વિણકને આત્માના
આત્મારે મને પ્યારી લાગી તારી પ્રીત રૂ વૈરાગી—એ દેશી. વાણિયારે તું અથડાયા અનતાકાળરે—વેપારી—એ ટેક૦ વેપાર કીધા જળ સ્થળ વગેરે, વાણી. ખેડયું ઘણું યે વિષ્ણુ ખંતરે. વેપા॰ ખાયું ખરેખર વિ તેહમાંરે, વાણી. આા નહિ દુઃખના અંતરે. વેપાવા॰૧
ચાર ગતિના બંદરે ચડ્યો રે, વાણી, વસ્તુ અઢારના વેપાર રે વેપા૦ ચારાશી લાખ ચાટે ભમ્યારે, વાણી. ક્રોધાદિ ધૂર્માંના કાર રે. વેપાવા૦૨
સ્યું તે ક્દીની જાળમાંરે, વાણી. લુટયે મુડી લાભ લારરે. વેપા૦ આપ હૃદય માંહી એહના હૈ, વાણી. કરને કાંઇ તે વિચાર રે. વેપા॰વા૦૩ નરભવ નગર આ પુન્યે મત્યુ'રે, વાણિ. દેવુ' જવા મેળ દામરે. વેપા૦ સત્તાવન શુદ્ધ સંવર તણારે, વાણી. પેાઠી ભર પુન્ય કામરે. વેપાવા૦૪ શુભ પરિણામ કિરિયાણે કરીરે. વાણી, લેવાશે લાભ અપારરે. વેપા ક્ષમાદિક વણિકાના વાસમાંરે, વાણી, સચવાશે કાર સુસારરે. વેપાવાપ સરતનને સુ ભાવના રે, વાણી, વૃત્તીયેા કરાશે વિશુદ્ધરે. વેપા કરાશે પુરી મન કામના રે, વાણી, સેવતા સન્મિત્ર શુદ્ધ રે. વેપાવા૦૬ ઊત્તમ વેપાર એમ ખેડતાં રે, વાણી. સાચા થઇશ શહુકાર રે. વેપા લલિત લાભ ક્રોડેગમે રે, વાણી. સુખ મળશે શ્રીકાર રે. વેપા વા૦૭
૩૫ આત્માદેશ સઝાય.
કાચબા કાચષ્મીના ભજનને રાગ.
આ
દશ દ્રષ્ટાંતે દેડ
દેવ ગુરૂ ધર્મ જોગ પચંદ્રી પૂરણ આવ્યું ભલું આજનુ ગાવા અવિનાશીનું
Jain Education International
ઉત્તમ, સુકૂળ મૂળમાં સારરે; મળ્યા, સુ
આ
શરીરે આવાર;
દીઠે, શુદ્ધ પાયા, હીરા ખરા હાથમાં આયે, ટાણુ, વાયુ આનંદમાં વ્હાણું; ગાણુ, લેવા શિવસુખનું લ્હાણું. આ ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org