________________
પચંદ્રિ પરવશમાં પહે, ત્રેવીશ વિષયે તાર; એકે પણ અણુવ્રત નહિં તસ, પાપમાં હર્દમ પ્યાર-કમેં કરીને,
દેખે ન દેવ ગુરૂ દેદાર-નજર કરીને, ગાયન ગુણી ગુણ ગમાર–જીભે કરીને, સુણે ન મૃત તણે સંસાર-કણે કરીને; કરે ન કાયથી કે કાર.
૫. પળ ગયેલ પાછી નહિં આવે, વ્યર્થએ અન્ય વિચાર; ચૂક્યા તિહાંથી ચેતી ચાલવું, સુકૃત કરી શ્રીકાર–હેશ ધરીને,
કેધાદિ કષાયે વાર-દિલે ડરીને; એનાથી દુઃખ અપાર-રી જ હરીને, ચેતલે ચિત્ત મઝાર-ધ્યાન કરીને
પૂર પરમાર્થમાં પ્યાર ... .... ૬ સદવર્તન શું સુધારી લેતાં, પમાય ભવને ભાર દુખ દેહગ સહુ દૂર પલાયે, જગમાં જય જયકાર-બેશ ઠરીને,
શુદ્ધ દેવ સેવ ગણસાર-ટેક ધરીને, સદ્દગુરૂ શીખ સુખકાર-હૈયે ધરીને, શ્રત ખરાંજ સત્યાધાર-માન્ય કરીને;
વળી છકાય વિષે પ્યાર. . . . ૭ સદગુરૂ સેવન લલિત સુખકર, ઉત્તમ વેગ આવાર; પંચમ ગતિ પ્રેમે પરવરશે, ચુરાશે ગતિ ચાર-ધમેં કરીને,
ચ શરણાં ચિત્તમાં ધાર–ખંત ધરીને, અરિહંત સિદ્ધ આધાર-નિત્યે કરીને, સુ સંતલે શરણું સાર–પ્રેમ કરીને; સધર્મ શરણ સુખકાર. . ૮
૧ તજીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org