SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૧ : ૩૩ આત્મપદેશ. આવ્યે તારે મનુષ્ય જન્મ અવતાર, નઠ કરીને-એ દેશી. ઉત્તમ દેવ દિલ નહિં ઓળખ્યા, સેવ્યા ન સદગુરૂ સાર; ધર્મ હૃદય ધાર્યો નહિં પ્રીતે, એળે ગયે અવતાર–જન્મ ધરીને, દશ દાંતે દુર્લભ સાર-દેહધરીને મળી બાર વસ્તુ મૂલદાર–પુજે કરીને, દેવ ગુરૂ ધર્મ દેદાર-દશે કરીને; એમ સુકૂળમાં અવતાર. • • • ૧. સર્વે વસ્તુને સાર ધર્મ છે, મ્હાવે ચાર પ્રકાર; દાન શિલ તપ ભાવના દાખી, સકળ શાસ્ત્રો મઝાર–ખાસ કરીને, મૂછની મૂક મલારદાન કરીને, શેભાવ શરીરે સાર–શીલ ધરીને, તજી દેને તૃષ્ણા તાર–તપે કરીને, ભજ ભગવત્ ભાવાધાર. ... ... . ૨ ચોરાશી લખ ની ચઢ, અનંત અનતી વાર; ગુંથાયે ગતિ ચાર ગોટાળે, મુંઝાઈ ભવના માર-ફેરા ફરીને, નિરમા નરક મઝાર–પાપ કરીને, તીયે ત્રાસ અપાર–મને કરીને, મળી મનુષ્ય ગતીમાં હાર–ફરી ફરીને, દેવે દુઃખ મરણ અપાર. .... કામિની કંચન કારે ડુ, પાયે દુખ બહુ પર; રાગ દ્વેષથી બહુ રગડા, ઝાઝાં વાવીયાં ઝેર-હાથે કરીને, ન–ખા નરકના દ્વાર-ફરી ફરીને, આપે જમ દુઃખ અપાર-ધ કરીને, રેવું રે સૈ દુઃખના માર–ચીસ કરીને, માટે કર મને વિચાર. . ભા. ૭-૬ | ૩ | | ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy