SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર અમૂલ્ય પાયે પુન્યના બળે, ભાગ્ય ગ રળ્યો રળે ભવ ભીતિ ટળે. મુળ સાધન સાનુકુળ સવિ સુરતરૂ ફળે, સધર્મને સેવ સહી સુવેળા વળે. મુળ છે ૧ કષાયને કેપ કાઢ ક્ષમાદિ જળે, પાપથી પછાત પડે પુન્ય આગળ, મુ. સત્યતા સુદઢ જૂઠ કરી વેગળે, પર દ્રવ્ય ના પ્રેમ પરોપકાર તે પળે. મુ. મે ૨ બ્રહ્મવતે શુદ્ધ વિષય વેગને છળે, નવે પરિગ્રહે નિત્ય ટાળજે કળે; મુ. ભકિત ભલી ભાવ શુદ્ધ ધર્મમાં ભળે, અધર્મને અન્યાય સુણી અંતર બળે. મુ| ૩ ઉત્તમ યોગ પાઈને ઉતરે છળે, પાપના પ્રચંડે પછી પ્રભુ વેગળે. મુ. કમાવું તે તે કહીં ગયું ગાંઠનું ટળે, સાતના પાંચ કર્યા રે ભાઈ રળે. મુળ છે ૪ આક વાવે આંગણે આંબે ન ફળે, શ્રીફળ વાવે જ લાભ સદા શ્રીફળે. મુ. જેનાથી છતાયે તેને જીત આ સ્થળે, વખે ન વાજુ વાગીયું તે કઈ પળે. મુળ ! પ રોગ્ય યોગ સાધવા જોગ આ પળે, કરી લે કલ્યાણ પછી હૃદય ન બળે. મુ. કર સુકમાઈ કાંઈ સુબળે કળે, કાસવી લેજે કાઢી હાથ છે તળે. મુળ છે ૬ વિષ વેલ વાઈ સુધા રવાદ નહિ ગળે, કેળાં ન થુવેર કેળાં કેળથી મળે. મુ. ગુરૂહિત ઘુટડો જે ઉતરે ગળે, લલિત લાભ પુરે શુદ્ધ ભાવના ભળે. મુ. | ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy