SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પુન્ય પૂરવલે દેહ આ પાઈ, કરીલે સત્ય કમાઈરે; કાંઈ ક ભાવ ભલે ભગવંત ભલે, જી રૂદ્ધ જોગવાઈ જેથી ભવભીડ તે જાશે, ચારે ગતિ દુઃખ ચૂરાશે. આ૦ ૨ ચુલશી લાખ એનિયે ચીને, ઠાર્યું નહિ એકે કામરે, ફરી, ઠા. આત્મસાધન અંશ ન કરીયું, નરભવ કીધ નકામ; સ્વલ્પ નહિં હૈયામાં શુદ્ધિ, બગી કયાંથી તુજ બુદ્ધિ. આ૦ ૩ સ્વાર્થના સંસાર સબંધી, અંતે ન આવે કામરે, હારે, અં. હારૂં મહાકું કરી તેમાં મુંઝાતા, જીવતર જાય નકામ, હારૂં હારૂં મૂળથી જાશે, સ્થિર કામ ત્યારે થાશે. આ૦ ૪ મનુષ્ય જન્મ સુસાધન મળતાં, સાર્થક સત્ય કરાયરે; તેથી, સા. ભાવ ભલેને ભકિત ભલી કર, ઉત્તમ એહ ઉપાય, ભાવ શુદ્ધ લલિત ભાવે, સાચા શિવસુખને પાવે. આ૦ ૫ ૩૬ આત્મપદેશ સઝાય. રાગ ઉપરને. દેવ ગુરૂ ધ દિલને લાગ્યું, માયામાં મશગુલરે; નિત્ય, માત્ર વિષય વાસના વહોરી હેતે, ધીક જીવ્યું હારૂં ધૂળ, ખાટ નહિ ગાંઠનું ખાયું, જરી નહિ પાછું જોયું. આ દેહ પૂરણ આશે, લાભ તેથી નહિં લેવાશે મુનિ મૂળગા જાશે, પછી પસ્તા થશે. આ ૧ પાપમાં રાખે નંબર પહેલે, કરી અધર્મનાં કાજ રે. આમ કo પુત્ય પરમારથે રહી પાછે, લેપી તેં કૂળની લાજ, કુકમનું કૃત્ય એ કાળું, ભજનમાં ભેરવ્યું તાળું. આ૦ ૨ કૂર એવા હારા કુકર્મોથી, પેટ ખવાશે ખાસરે તેમાં છે. પૂરણ ર ર દુઃખે પીડાઈ, નરકાદિ થાશે નિરાશ; વળી વધુ વેદના થાશે, જીવ જમ જૂતિયાં ખાસ. આ. ૩ માલમતા સગુ સર્વે મળેલું, કેઈ ન આવે કામરે, ત્યારે કે અંત વેળા આપ જશે એકીલા, દમડી ન સંગે દામ; પ્રેમી સહુ પાછા જાશે, કાયા બાળી રાખ કરાશે. આ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy