SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩ : માતંગને મણ કીડને કણ, કર્મ તે પૂરું કરે, જનમે તેહની જનનીના સ્તન, દેવ દૂધથી ભરે. જીવ૦ ૫ કર્મ કૃતી કળી જાય કદી નહી, અકળ ગતી છે અને સુખ દુઃખ સર્વે કર્મે સાંપડે, મૂઢ મુંઝાઈ મરે. જીવ૦ ૬ કરવું તેહવું પામવું કમેં, ફેરવ્યું તે નહિ ફરે અંશમાત્ર નહિ આઘું પાછું, કેડ ઉપાયે કરે. જીવ૦ ૭ આંબા વાવતાં આંબાજ આવે, આમ આંબા નહિ ધરે, શ્રીફળ વાવતાં મળશે શ્રીફળ, કંટક બાવળ કરે. જીવ૦ ૮ જેવું વાવશે તેવુંજ લેશે, ઉલટ નહિ ઉતરે કરે લલિત જે સાચી કરણું, સાચે જ સત્વરે તરે. જીવ૦ ૯ ૨૪ દ્રપદિએ બ્રાહ્મણીભવે સાધુને હેરાવેલ કડવી તુંબડી. જનની છોરે ગોપીચંદની–એ દેશી. મુનિ માસ ક્ષમણના પારણે, આવ્યા વહોરવા આહારજી; ભમતાં ભમતાં ભાગ્યગથી, આવ્યા દ્વિજના આગારજી. ભુંડું રે કર્યું શું બ્રાહ્મણી. .. ...એ ટેક૦ ૧ કરેલ કડવી તુંબ તણે, આ અનુચીત આહારજી; દલે દ્વેષ બુદ્ધિ થઈ દુષ્ટને, વિશેષ વધાર્યો સંસારજી. મું૨ પછી ગુરૂ પાસે આવીયા, હેરી મુનિવર તે વારેજી; આવી આહાર આલેચિયે, નિરખી ગુરૂજી નિવારે છે. મું. ૩ નિરજીવ પૃથ્વી પરઠવી, આણ કરે અન્ય આહાર ; વચને વસુણી ગુરૂરાજનાં, મુનિવર ગયા વનમેઝાર જી. મું૦ ૪ પરઠવતાં બિંદુ પડતાં થકાં, જે જીવને સંહારજી; જીવ સંહાર એ જોઈને, આવી કરૂણ અપારજી. શું ૫ સંથારે ચાર શરણું કરી, કરતાં કહુક તે આહાર; કાળ કરી સર્વાર્થસિદ્ધ ગયા, તિહાંથી મેક્ષ મઝારજી. મું૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy