________________
ઝાંઝરી મરી જંગલમાં, બંધક ખાલ ઉતારી; ગજસુકુમાળ ગાત્ર પ્રજાળ્યું, મેતારજ દીધ મારી. હા, ક. ૮ અંબડ ખંધકને તે હણી, સબળ શિષ્ય પરિવાર; એમ અસંખ્ય દાખલા એવા, શાસ્ત્ર શાખ નિરધાર. હ૦ ક. ૯ શ્રા સામંત રાયને શ્રેષ્ટિ, પંડિત પૂજ્ય પુરાણી; સાધુ સુ સંત મહંત રૂષિની, મનની મનમાં સમાણી. હે. ક. ૧૦ સતીઓ સર્વે પૂરણ શાણું, પૂરી કષ્ટ પીડાણ; સંકટ સહીયું શિયળ પાળવા, જ્ઞાની મુખ ગવરાણું. હ૦ ક. ૧૧ કાળ ચકોમાં ઘણુંએ કુટાણે, વિશેષ દુઃખના વારા; ઉત્સપણે અવસરપીણીના, એ ચડ પડતા આરા. હેક. ૧૨ દેવ માનવ નકે તિર્યચે ડુ, અનંત ભવ આથીયે; વિવિધ જાતી સુખ દુઃખ પામે, ચોરાશી લક્ષે ચીયે. હેર કટ ૧૩ સુખ દુઃખને સંભાવે સહેવું, હિંમત જ ન હારી; ટાળ્યું ટળે ન તુંમથી તેતે, લખાયું કમે તે લારી. હોક૧૪ નેક નિરંજન નામ છે સાચું, બાકીનું બેટું બાનુ, ભાવ ભકિતયે લલિત ભેગે, શાશ્વત સુખ મજાનું. હ૦ ક. ૧૫
૨૩ કર્મ માહાત્મ.
ઘાટ નવા શીદ ઘડે. જીવ તું –એ દેશી. કર્મ સુખ દુઃખ કરે, જીવને કર્મ0 મીન મેખ નહિ ફરે, છ એ ટેક. કોઈને અબજે કેડે ન લેખું, કાગ કાકા કહીં કરે; વિવિધ પ્રકારે કેઈને વાહન, પગે પાળા કહીં ફરે. જીવ૦ ૧ ખટરસ ભેજન કેઈને ખાવા, ભિખી પેટ કેઈ ભરે; વિવિધ વસ્ત્રાભૂષણે કહીંને, ઠંડે ઠેકે કે ઠરે. જીવ- ૨ પુત્રાદિક પરિવારે કે પૂરા, પુત્ર દુઃખે કહીં પરે; પત્ની કેઈને પાર વિનાની, કહીંક કુવારા મરે. જીવ૦ ૩ શરીરે કહીં છે સાજા તાજા, દુઃખે દુખ્યા કહીં ડરે ચડતીને પડતી કમેં ચાલે, ખેલજ કર્મને ખરે. જીવ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org