________________
: ૩૧ : ટેચ ક્ષયે તાડ ક્ષય જાણેરે, તેમ મોહથી બીજાને અંતરમાં એજે આણે રે, રેધ કરે તવ રાજાને. ક૦ ૧૦ કરે કેડ કસીને ઉદ્યમરે, મોહ રાયને મરવાને ધમેં ધમજે તસ ધમ ધમરે, કહે પછી શું કરવાનું. ક. ૧૧ સબળી સૈના છે એનીરે, મેહ ધરી કરશે મૂકે; તાકાદ પછી નહિ તેની રે, તે રહેશે તે ધ્રુસકે. ક૧૨ ધીંગ ધર્મ લલિત એ ચારે, દશ ભેદેથી હા; દાન શિલ તપ ભાવને ભારે, સાચા સુખને તવ પા. ક. ૧૩
રર ચડતી પડતી આશ્રી કર્મની સઝાય.
કહું કથની મહારી હે રાજ શું-એ દેશી. વિચિત્ર કર્મના વારા, હે ભાઈ કર્મ કૃતિ છે ન્યારી; સરખાન કર્મ સિતારા, હે ભાઈ, દેખે દુનિયા દારી. વિ. સ. એટેક. જે જે વખતે જે જે સ્થિતિમાં, રાખે કમ ત્યું રહેવું; સત્ય સંતોષ ધરી સંભાવે, સુખ દુઃખ સર્વે સહેવું. હેડ ક. ૧ કુટુંબ કબિલ કામિની કંચન, રિદ્ધિ યાસદ સહુ કમેં; કર્મથી આવે કર્મથી જાવે, ભૂલ ન ખાયે ભરમે. હો. ક. ૨ વીરમતી માતા થઈ વૈરી, સંતા સતીએ સ્વામી, ફર્કટ કરીયે ચંદકુંવરને, પેમળા કષ્ટને પામી. છે. ક. ૩ ભગિની ભેગી ચંદ્રશેખરને, તે નહિં ટાળ્યું તળીયું વીરે ભવ સત્તાવીશ વેઠયું, મરિચી ભવ મેળવીયું. હ૦ ક૪ સૂરસુંદરી મયણ શ્રીપાળે, સુખ દુઃખ વેઠયાં સર્વે ધવળ ધૂર્તતે દૂર ગતિમાં, કૂર કુકર્મો કરે. હે ક ૫ દધિવાહન રાયની દુહિતા, ચંદન ચાટે વેચાણી, મસ્તક મંડી પૂરી ઓરડે, બંધનથી બંધાણી. હ૦ ક. ૬ સાચું સમકિત શ્રેણિક રાજા, બાંધે બેટાયે બંધ, સનંત, સુભ્રમ, બ્રહ્મદત્તચકી, અબ્ધિ રેગને અંધે. હેક૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org