SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ : દુષ્ટ દૂરભાગીણ બ્રાહ્મણ, તુંબડા તણે અનુસાર, અનંતા નીચ ભમાં ભમી, આવી મનુષ્યના અવતાર. મું. ૭ શુદ્ધ સંયમથી તપમાં તપી, સૂકુમાલિકા ભવે સાર; કરેલ તે નિયાણા કરી, દ્રુપદરાય ઘર અવતાર છે. મું. ૮ પામી પાંચ પાંડવ પતિપણે, ટ્રિપદી દારાને કહાયજી; મનુષ્યપણે ચારિત્ર મેળવી, કરશે તરવા ઉપાયજી. ભલું થયું રે ભાગ્યેાદય ફળ્યું. ૯ કેવળ કમળા તેહ પામશે, જાશે મોક્ષની મેઝારજી; વૃદ્ધિ કપૂરના વંદન વશે, લાભ લલિતને શ્રીકારજી. ભલું ૧૦ ૨૫ રાશી લાખ જીવાનિ વર્ણને આત્મપદેશ-સઝાય. હવણની પૂજારે, નિરમળ આભારે–એ દેશી. જીવ જેને જાગીરે, અભાગી ઉંઘમાં ગયુંરે; ફરી ચોરાશી લાખમાં ફાર, એક એક યોનિ અનંતીવાર. જી. ૧ મેળ નહિ માગ્યોરે, ધાએ નહિં ધીક તને, કયાં ક્યાં ફર્યો ફર્યો કેટલીવાર, તેહ યોનિ દુઃખને તુટેન તાર. જી. ૨ જેમાં જેમાં ગયેરે, તને તેહ દાખવું રે; સાત સાત ભૂ જળ વન્હિને વાત, પ્રત્યેક સાધારણ દશ ચંદ પાત. જી. ૩ બે બે લાખ એમ રે, બીતી ચ બેલીયા દેવ નર્ક તિર્યંચના ચાર ચાર, ચિદ લાખ મનુષ્યના ચિત્તધાર. જી. ૪ એમાં અથડા રે, વારે વારે તું જઈ રે, દુષ્ટ દુઃખદધીને આવે ન પાર, પૂરણ પીડા કરવા પોકાર. જી. ૫ કુટુંબ કહીં મેલ્યારે, રેતાં રડતાં કર્યા રે, છોડે નહિ છૂટે અથીર સંસાર, કૃત્ય કર્મ કુડાં તેહને એ કાર. જી. ૬ બાજી આદ્ય બગડી રે, ડર તેહ દીલ નહિં રે; છેલ્લી સુધરે છૂટે સંસાર, કમર કસી કાઠી તું થા તૈયાર. જી. ૭ ૧ ઘણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy