SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭ મહામંત્ર નવકારનું મન, સ્મરણુ છેવટનું કરા; શુભ ભાવને શુભાગથી, વેગે શિવ લછી વા. અંત સમે એ મંત્રથી જાશે। તરી...........આ॰ || ૧૧ અંતીમ દશ આરાધના, કરવી તે કરશે ચડ્ડી; લલિત તે બહુ લાભની, કર પ્રભુ પ્રેમે કહી. આવા જોગતે જાણ ન આવે ફ્રી.............આ૦ ૫ ૧૨ ર ૧૭ આત્મજાગ્રતિ-આત્મપદેશ સઝાય. હારા આપની કાયા દીકરા હારા જેવી હતી રે—એ દેશી. ચેત ચેતન ચહી ચિત્તમાલ્યા, ચતુર ચટપટ ચેત રે; આયુષ્પ એળે ન જાય હાંરૂ, કરને કાંઇ વેતરે. હું ચે૦ ૧ અનંત કાળ યુ... આથડ્યો, કર્યું' કરાયુ' થયું ધૂળરે; આ ભવે પણ એમ થાવા, ભાઇ ન કરતા ભૂલ રે. હું ચે૦ ૨ વારે વારે નહિ તે મળે, આ ઉત્તમ આવા જંગ રે; હીશ આવ્યા છે હાથમાં, કર કમાઇ પુન્ય ચેગ રે. હું ચે ૩ કય ચાલ્યા કઇ ચાલશે, ચાલે ને ચાલણ હાર રે; અમર કાઇ નહિ આત્મા, સહુ શિરે મ્હોટા માર રે. હું ચે૦ ૪ સંસારનાં જે સુખ તે તેા, સુપના સમ છે. ખેલ રે; કુવાના ધરતે આચકા, તું સંગ તેનેામેલ રે. હું ચે૦ ૫ આયેા એકજ જવું એકજ, સુખ દુ:ખે એકાએક રે; કોઇ ન ત્હારૂં તું ન કાન, હૃદયે રાખ વિવેક રે. હું ચે૦ ૬ આજી બધી ભંગડી ભલે, છેક સુધારે થયું શુદ્ધ રે; લલિત સહુ લેખે થશે, સુધારી લે બુદ્ધ રે. હું ચે॰ ૭ ૧૮ એકત્વ અન્યત્વભાવે આત્માપદેશ. જીવ તુ જપજે જગદીશને—એ દેશી. આત્મતત્વ લે એળખી, અન્ય છે આળ પંપાળ, ભાવતાં, જાગે જગની જંજાળ, આ ૧ માથ ભાવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy