SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬ : અતિચારની આયણ, કરતે સમજી કારને, વળી વ્રતની આલોયણુંક કરવા કર વિચારને. એમ પ્રથમ આરાધના લેજે કરી ..આ છે ૨ ઉત્તમ ગ્રતાદિક ઉચ્ચરે, સ્વશક્તિના અનુસાર તે, વ્રતવિણનું આ જીવતર, નક્કી જાણ નિઃસાર તે. આત્મ ઉદ્ધરે વ્રત એ વિવેકે વરી. ..આ છે ૩ જીવ ચુલસી લાખ જેની, ખમે ખમા ખંતથી; મિત્રપણે તેહ માનજે, આપ કેપના અંતથી. વ્યવહાર અવ્યવહાર રાશિ દિલ ધરી .... આ છે ૪ અઢાર પાપસ્થાન આપે, વેગે તે ઘર વારજે; આપે આપને તારવા, ધ્યાને વાત એ ધારજે. બેડ પાપની એહથી જાયે ખરી. ... આ છે ૫ અહત સિદ્ધ સાધુધર્મનાં, શણ ચાર કરજે સહી; એના વિના આ જીવને, શરણ સાચું કે નહીં. અંતે શરણ આપ આ લેજે કરી..આ ૬ ઊસૂત્ર પરૂપણું અને, અધિકરણદિક અધિકને વસાવી પાપે વહેરીયાં, તેની ધર તું બીકને. એ પાપારંભે દિલ રહેજે ડરી. ..આ છે ૭ તપસ્યાને તીર્થે યાત્રા, દીધું સુપાત્ર દાનજે, શીયલ શાસન ભાવના, મેલ્યુ ધર્મ માનજે. સુકૃત અનુમોદના શુભ કરજે ખરી ...આ છે ૮ સંભાવથી સરજે સદા, ભાવ સારે ભાવીને; સુખદુઃખનું કારણ કર્મ છે, લક્ષે તેવું લાવીને. ઠેષ બુદ્ધિ તું દિલથી દેજે હરી ...આ છે ૯ જગ ચગને પાઈને, તજ તિ ચો આહારને; અમુકવખ્તસુધી અથવા, આપ શક્તિ અનુસારને. અનશન આરાધના લે નવમી કરી....... આ છે ૧૦ - ૧ એ ચાર શરણુ શ્રી સમયસુંદરજી મહારાજના છે તે આ ભાગના અંતમાં જુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy