SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ-બ્રાહ્મણ વે બ્રહ્મકે જાને, અન્યાયે અલ્પ નહી આને - સત્ય સતેષ મહી શાને, બ્રાન જે છે તે ઐસા હે. ૫ પિત્રુઓ–વિદ્યા વિવિધ શીખલાવે, નીતિ નિપુણ બનવાવે; ધર્મ વ્યવહાર દીખલાવે, પિત્રુઓ છે તે ઐસા હે. ૬ પુત્ર– પિતૃકે પ્રેમમે પૂરા, વિનય વિવેક નહિ દુરા; સદા સદકામમે શૂરા, સુપુત્રે હે તે ઐસા હે. ૭ સ્ત્રી– પતિકે પ્રભુ પરે ચાલે, આન આનંદસે પાલે; સદા ધર્મ કાજ સંભાળે, સલૂની છે તે ઐસી છે. ૮ સનસચ્ચા પરમારથી શાના, ગુણ ગુજ્ઞ ને દાન; સરળ સદ્દવરતની ઠાના, સર્જન કે હે તે ઐસા હે. ૯ મિત્ર- પ્રેમી સુકામમેં પૂરા, સંકટ સહાયમેં શરા; દુઃખ કે સુખ નહિરા, સુમિત્ર જે છે તે એસા હે. ૧૦ રાજ્ય– પ્રજાકું પુત્રવત્ પાલે, અનીતિ આપ નહિ ચાલે, ન્યાયી સપ્રેમથી ચાલે, રાજ્ય કે હે તે ઐસા હે. ૧૧ જમાને–રાજ્યમેં રામ સમરતી, પરસ્પર પૂર્ણ હૈ પ્રીતિ; અ૫નહિ એકે કે ઇતી; જમાના હે તે ઐસા હો. ૧૨ ભાવના–શાંત સંભાવસે સરના, કાજ શુભ ધર્મકા કરનાર દયાળુ દાનીમેં ઠરના, લલિત જે હા તે ઐસા હે. ૧૩ ૧૬ અંતિમ દશ આરાધના. મેરે મૌલા મદીને બેલાલે મુજે–એ દેશી. આરાધના અંતમાં આપ લેને કરી, ભીડ ભભવની જાય એથી પરી. આ એ ટેક આરાધના દશ અંતમાં, કરવાને પ્રભુએ કહી; એથી તું ઉત્તમ આપનું, સાધ્ય સત્વર કર સહી. ઠીક સ્થાનમાં તેથી જવાય કરી આવે છે ? ભા. ૩-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy