________________
[: ૨૪ : હે રંચ ન રંગ પતંગને, પડે પાણી પતાસું જેમ; કાયા પણ તે કા કુંભ છે, જાણે જીવ મુસાફર તેમ છે. ૧૩ આધિવ્યાધિ ભર્યું આ અંગ છે, મળ મૂતરાદિની કયારી; કરી લેજે કમાઈ કે ધર્મની, નિશે કાયા નહિ તે હારી. છે. ૧૪ એકે પણ સ્થળ એવું નથી, જીવે તે ભેગું નથી જેહ, રોતાં કુટુંબે કહી રાખીયાં, સર્વને દીધા જગે છે. છે. ૧૫ એહ સંસાર એમ અસાર છે, જે આજ છે એ નહિ કાલ; મેમાની બે દીની માનજે, પછી શું થશે હાલ હેવાલ. છે૧૬ કાળ બેઠે કરે છે કાપણી, ઓછા તે ઉમરના થાય; ચેત ચેતન તું અબ ચિત્તમાં, છેક છેડે જે નહિ જાય. છે૧૭ ચાખે અથવા જે ચાખે નહીં, પણ બન્ને જણ પસ્તાય; કિપાક ફળે વેળુ કેળીયા, લકડ લાડુ લેખે પ્રાય. છે. ૧૮ મહામૂલી માનવ ભવ મળે, કર કાંઈ સરસ કમાઈ સૂરમણ કામગ સાંપ, પૂરી એહ તુજ પુન્યાઇ. છે. ૧૯ મણિ બુદ્ધિ વૃદ્ધિ કપૂરથી, પરમ પંથ તેહ પમાય. છેક છેડે આવે સંસારને, લાભ તે લલિતને થાય. છે. ૨૦
૧૫ સંસારમાં સાર વસ્તુની.
કવાલી-વા-ગઝલમાં. નશીબ—ગુનીક ગૂનકે ગાના, ગુનીસે ગૂનકા આના;
ગુને જ્ઞાન સુપાના, નસીબા હે તે ઐસા હે. ૧ દેવ- શુદ્ધ જ્ઞાનાદીકે શૂરા, દૂષણ અષ્ટાદશે દૂર
પરમ ગુન બારસે પૂરા, દેવ જે છે તે ઐસા હે. ૨ ગુરૂ– પરમ મહાવ્રતકે પાલે, પોંકી પેચમેં ડાલે,
સદા સંભાવસે ચાલે, ગુરૂ જે હે તે ઐસા હે. ૩ શ્રાવક–બેશ બારાતે જામે, એકીસ ગુનહે યામે;
સુગુણ શ્રદ્ધા વધુ તામે, વનીકે હો તે ઐસા હે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org