SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ L: ૨૩ : ૧૪ સંસાર રવરૂપની. અનુમતીરે દીધી માયે રોવતાં—એ દેશી. છે વિરૂપ સ્વરૂપ સંસારનું, જેવી માછીમારની જાળ; એમાં આવી જીવ ફસાઈ ગયા, નહિ થાવે ત્યાંથી નિકાલ. છે. ૧ સવિ જૂઠે સબંધ સંસારને, સવિ જૂઠો સઘળે જેગ; સ્થિર સ્થાયી કેઈ નહિ રહે, સદા વિયેગને સંગ. છે. ૨ માત પિતા પત્નિ પૂત્રી છતાં, પ્રીય પુત્ર તે મરી જાય; સુત બેઠાં માતપિતાદિ સહુ, વેગે તે થાય વિદાય. છે. ૩ માત સ્ત્રી સ્ત્રીએ માતા થશે, માત પુત્રી પુત્રી તે માય; પિતા પુત્ર પુત્ર થશે પિતા, પત્નિ પુત્રી પુત્રીયું થાય. છે૪ સબંધ સગપણે તેમ કારમા, જાણ જૂઠે જગતને ખેલ; સહુ સ્વાર્થીએ ભેળાં થયાં, છે રવાથી સર્વના ગેલ. છે. ૫ દશ દિશીથી આ વ્યાં પંખીડા, કરે તરૂવર કીલકીલાટ; પળે પ્રભાતે કહીં પંખીડાં, એહ આપ આપની વાટ. છે. ૬ આ પ્રાહુણે જે આંગણે, કરી રહે નહિં તેહ ઠામ; તેમજ ગણ તું એક પ્રાણુણે, વધુ નહીંજ તુજ વિશ્રામ. છે. ૭ પાકાતે કેઈના પાયા નહિ, જાણ જાવાનું છે તે જરૂર કૃત્ય કમાઈ છે તુજ કામની, અન્ય તે જાણી આતુર. છેક ૮ મ્હારૂં મ્હારૂં કર નહિ માનવી, તેમાં હારૂ નહિ તલભાર; અંતે એને મૂકીને ચાલવું, લેશ આવે નહિ કાંઈ લાર. છે. ૯ દુઃખ દેહગ દૂરગતિ માંહે, જીવ જન્મ અને મરી જાય; એમ બંધ ભેગાદિ એકલે, નિયમીત એહ છે ન્યાય. છે૧૦. ચિત્ર વિચિત્ર રંગ છે સાંજના, જેવા જેહ જળના કલ; જેવું જળ ઝાકળ ઝાંઝ, તેમ પાકા પાનશું તેલ. છે. ૧૧ બુ જેમ જે બિર, પાણી પરપોટાની જેમ સ્વપ્ન સિદ્ધિ સમ છે એ સહ, મિથ્યા મન છે મેહ વેમ. છે૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy