SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨ : ૧૩ મધુબિંદ દૃષ્ટાંત આત્મપદેશ. સંસાર સમજ શાણ—એ દેશી. સંસારતે સમજે સર્વે, મધુ બિંદુ સરખેડ વિષય વસ્યું ધ્યા છે, હૈયે શાને હર. સર્વે મધુ એ ટેક. જીવા ની ચુલશી લખ, અટવી એ જાણે; મિથ્યામતિ ભૂલે ભમે, મેહમાં મું ઝા છે. સર્વેના ૧ જન્મ જરા મર્ણ રૂપી, કૂપ કહી દાખે; અષ્ટકર્મ કેરૂં પાણી, ભર્યું એમ ભાખે. સર્વેમાં ૨ છે તિર્યંચ તેમ ન ગતી, અજગર બે એમાં, કષાય ચાર કુડા કૂર, વ્યાળો વસે તેમાં સર્વે ને ૩ માં આયુષ્ય વડ વૃક્ષ ઊપર, વ ડ વા ઈ એ ની, ઝાલી જીવ ગુમે તે તે, કપે હાથ બેની. સર્વેના ૪ બેઉ પક્ષ ઊંદર બને, ક્રમે ક્રમે કાપે, વિષય રૂપ વામ નિરખે, મધુ ૫ડે આપે. સર્વેના પા વિયેગ રેગ સોગ ભગ, ગ માંખ કાટે વિષય બિંદુ વહી આવ્યું, નિજ નાક ચાટે. સર્વે દે છે મર્ણ રૂપ માતંગ વડને, મૂળ થી ઊ ખેડે સ દ્ગુ રૂ ધ રૂપી, વિ મા ન માં તેડે. સર્વેના ૭ વિષય બિંદુ વિશે જીવ, વિ શ ષ વિ ટાઈ કરે નહિ ગુરૂ કહી, ધર્મ ની ક મા ઈ. સર્વે ૮ સંસાર સપડાયા છ, ડાંગ નહીં દેખે દૂધમાં ડંડાઈ કરશે, આ યુ ષ્ય અ લે છે. સર્વે ૯ મેહી મધુબિંદુ માંહી, મૂરખ માર ખાતે; લેશન લજાતે નહી, આપે અ ચ કા તે. સર્વેના૧ના વ્હાલા વીર વિભુ વાણી, ગુણ ગુરથી જાણી; લલિત લખાણ લાભે, ક ૨ ને ક મા ણી સર્વેળાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy