SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧ : અધ્યાત્મ જ્ઞાનની ઓળખે રે . આત્મા, ભાખ્યા ભલે અહીં ભાવ રે વૈરાગી. આમાં ૧ ' શાંત ઢાંત વ્રત નિયમમાં રે આત્મા, જન વãભે સાવધાન રે વૈરાગી; નિર્દે"ભ ક્રિયા અધ્યાત્મમયી રે આત્મા, મેાક્ષાભિલાષીની માન રે વૈરાગી. આ ॥ ૨ ॥ આત્મ શુદ્રે તે નિર્દોષ શુભ આત્મા, ક્રિયા માહ વીણુ કરાય રે વૈરાગી; એ સવિ જાણુ અધ્યાત્મ છે રે આત્મા, જપે એવું જિનરાય રે વૈરાગી. આ ।। ૩ ।। સહગત સર્વે ચારિત્ર મહિ રે આત્મા, સામાયિક સાચું જાણુ રે વૈરાગી; તેમજ મેાક્ષના મામાં રે આત્મા, અધ્યાત્મ એવું પ્રમાણ રે વૈરાગી. આ॰ ॥ ૪ ॥ ચતુર્થાંથી ચૈાદમા સ્થાનની આત્મા, તિહાં સુધીની જે શુદ્ધ રે વૈરાગી; ક્રમે ક્રમે ક્રિયા અધ્યાત્મ છે રે આત્મા, જાણા તે જોગ વિશુદ્ધ રે વૈરાગી. આ ॥ ૫ ॥ રથ ચક્રો પાંખ પખીની રે . આત્મા, શુદ્ધ જ્ઞાનને ક્રિયા સાર રે વૈરાગી; એ અન્ને શુદ્ધ અધ્યાત્મ છે રે આત્મા, એવું તે અંતર ધાર રે આહાર ઉપધિ માન મહત્વ રે આત્મા, રિદ્ધિગારવે રહાય રે વૈરાગી; ભવાભિનંદીની ક્રિયા સિવ રે . આત્મા, વૈરાગી. આ॰ ॥ ૬ ॥ એથી અધ્યાત્મ દહાય રે વૈરાગી. આ॰ ॥ ૭॥ અધ્યાત્મ જ્ઞાન વિના કહીં રે આત્મા, જીવા જગતે રખડાય રે વૈરાગી; અનુભવ ગુરૂ હાથ આવતાં રે આત્મા, લેખે લલિતનુ થાય રે વૈરાગી. આ૦૫ ૮ ઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy