________________
: ૨૦ :
૧૧ આત્મપદેશ-સઝાય. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હારૂં, ઉપદેશ વૃષ્ટિ ધાર આત્મ-એ દેશી. પૂર્વે સુક્ષેત્ર પામી ભાઈ, દેવ ગુરૂ ધર્મને જેગ આતમ,
હાંરે વીરા, કાંઈક નિરોગી છે કાય, હે હે હે જી. ઉત્તમ કુળ આસ્તિકપણું ભાઈ, સાનુકૂળ સંગ આતમ.
હાંરે વીરા, એહ શુભ તરવા ઉપાય, હે હે હે છે. યા પચંદ્રિ વશમા નહિ પડે ભાઈ, કષાય કરજે ચૂર આતમ.
હાંરે વીરા, પંચ વ્રતે ધરજેરે પ્યાર, હે હે હે જી. ધર્મીને પ્રભુ પંથ ટુકડે ભાઈ, પાપીને તે પંથ દૂર આતમ.
હાંરે વીરા, ધર્મને ધ્યાને દીલધાર, હે હે હે છે. પરા તેહ ધમેં કહીં તરી ગયા ભાઈ લેતા મેક્ષમાં લ્હાવ આતમ.
હાંરે વીરા, એહ છે એ શ્રીકાર, હે હે હે જી. હા તે ચાર પ્રકારથી ભાઈ, દાન શીલ તપ ભાવ આતમ,
હાંરે વીરા, ભાવથી ભજે ભવપાર, હે હે હે છે. મારા દાન દાખ્યું પાંચ ભેદથી ભાઈ શીલ નવ વાડે શુદ્ધ આતમ.
હાંરે વીરા, તપ બાર ભેદે તે ભાવ. હે હે હે જી. શુદ્ધ એ ધર્મ સેવતાં ભાઈ, વૃત્તીઓ થાય વિશુદ્ધ આતમ.
હાંરે વીરા, આવે ન એ ફરી દાવ, હે હે હે છે. કા ખેલવું ખાંડા ધારપર ભાઈ, મુદ્દલ નહિં મૂશ્કેલ આતમ.
હાંરે વીરા, કઠણ છે ધર્મનું કામ, હે હે હે જી. સશુરૂ શરણું સગ્રહી ભાઈ, ખેલ ખરેખર ખેલ આતમ.
હાંરે વીરા, લલિત લેખે કર નામ, હે હે હે જી. પાપા
આ વીમા કે
૧૨ અધ્યાત્મભાવ સઝાય. આત્મારે મને પ્યારી લાગી તારી પ્રીત રે વૈરાગી—એ દેશી. આત્મા રે અધ્યાત્મભાવ હૃદયે ભાવ રે વૈરાગી. એ ટેકો એ ભાવે મહંત મુનિ તર્યા રે આત્મા,
લીધે અપૂરવ હાવ રે વૈરાગી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org