________________
: ૧૯ ;
સમકિત સાંપડે અહંત ધમે આદર રે, જ્ઞાન દર્શન ચારિત્રાદિકની સેવના; પણ તે પામવું દાખવીયું એ દુષ્કર રે, ઈત્યાદિક અંતરમાં રાખે ખેવના.
સમજેઆત્મા વૈરાગ્ય, સમજ્યા. ૧૩ બારે ભાવના ભાવે ભવિયણ ભાવે રે, એ ભાવેથી અનંત આતમ સિધિયા; લાભ અનંતે દાખે તે દુઃખ દેવે રે, લલિત અલ્પત ભાવે અહીં લેખીયા.
સમજેતે આત્મ વૈરાગ્ય, સમજ્યા ..૧૪
૧૦ મૈત્રીઆદિ-ધર્મ ધ્યાનની ચાર ભાવના.
અરણીક મુનિવર ચાલ્યા ગોચરીએ દેશી. અવસર આવ્યું તે લે ઓળખી, આત્મ ઉદ્ધારક વારેજી; વારે વારે તે તે નહિ મળે, ભાવ ભાવના ચારેજી; ભાખી પ્રભુએ તે શુભ ભાવના. . . . . કુટુંબીક સર્વ જીને કહ્યા, મિત્રે તેને ગણુ મહારાજી; શત્રુ તું કે તેઓ નહિ તાહરા, તે સવિ મિત્રે લ્હારાજી. ભા. મારા ધર્મના ધારક ધમે રાગીયા, જ્ઞાન ધ્યાનાદિક વાસ; એવા ગુણીના ગુણ અનુમોદના, પ્રમોદ ભાવ પ્રકાશજી. ભાષા આપથી ઉત્તરતા જે આત્મા, વિષય કષાય ન વરજે; દુઃખમાં ડુખ્યાને અપકારી જના, કરૂણા તેહની કરજે. ભા.જા સમજાવ્યા પણ જે સમજે નહી, સંભાવ તે શું સાજી; કર્મને આધિન સહુ જીવો કહ્યો, માટે માધ્યશ્ય ધારાજી. ભાવ પા ભાવે ભાવે એ ચા ભાવના, કર્મબંધ દૂર કરવા, એ દીશા તે ઉત્તમ પ્રકારની, હરકત ભવની હરાજી. ભાળ માદા એ ભાવના અનુક્રમ ભાવશે, ધર્મ ધ્યાનની ધારીજી; ભાવ ભાવ લલિત એ પ્રેમશું, આતમને આભારી છે. ભાવ આછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org