________________
: ૨૮ : હું એકજ મુજ કે નહીં, એમ હું અન્યને નહીં અદીન મને એજ આત્માને, દેજે શિખામણ સહીં. આ૦ ૨ સમ્યકજ્ઞાન દર્શન સંચમી, આતમ ગણજે તે એક, સંગ બાકીના તે સવી, તે નહિં તાહરા નેક, આ- ૩ ધન કુટુંબ મૂળ કારણે, દુઃખ શ્રેણીને દાવ; તેવા સંગ ત્રિવિધે, વિચાર વરી સરાવ. આ૦ ૪ આવે ત્યાંથી તું એકલો, આઈ કૂખમાં એક ઉધા મસ્તક નવ માસ ત્યાં, આપે અવટા એક. આ૦ ૫ સુખ દુઃખ સર્વે તે એકલે, લેગ્યાં ભાગ્યથી એક પુન્ય પાપાદિક એક, વળી વિના વિવેક. આ૦ ૬ રમવા જમવામાં એકલે, ભમી ભાનવિણ એક; નરક નિદે પણ એકલે, તેમ તિર્યંચે એક. આ૦ ૭ સ્વર્ગ સબંધમાં એકલે, ધર્મ ધ્યાન મહીં એક મેક્ષ મહેલમાં એકલે, તેવી ધરજે તું ટેક. આ ૮ ચુલશી લાખ ની ચો, ત્યાં તું અથડા એક વાર અનંત એ સ્થાનમાં, ફેગટ ફરીયે તું એક. આ૦ ૯ એમજ એકાકી ભાવને, અંતરે લલિત ઉતાર; આપ આત્મ ઓળખ થતાં, પાપે જાણે ભવ પાર. આ૦૧૦
૧૯ જીલ્ડાને શિખામણ
નાથ કૈસે ગજકે બંધ છેડાયો–એ રાગ. લલીતું મુક લવારા તે હારા, બોલ બેલ નહિં વટકારા. લુ. એટેક. લખ લખ કરવા લાગી લંપટ, ભેળી કહી ભણકારા વિવેક વિના વદતિતું કેવું, તુચ્છ હુંકારા તુંકારા. લુવા ૧ બીજાને બેઠી તું બુઝવવા, તરતમ ગણ ગુણ હારા; હારૂં સુધરેજ લાભ તને તે, લેખતે અન્ય લવારા. લુને ૨ પર પંચાતે પી તું પાપી, નિંદા ઈર્ષા નપાર; તેનાથી વિખવાદ તને ત્યાં, શુદ્ધ શાંતિના ઉધારા. લુને ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org