________________
૮ ધર્મના સ્વરૂપની. ' સાધુ સંયમ સૂધ પાળે, વ્રત દુષણ સવિ ટાળેરે-એ દેશી. આતમ કરને એ ધર્મ છે ઉત્તમ, જ્ઞાન દશન ચારિત્ર રૂપરે; એના ચી દશ અસંખ્ય ભેદ છે, એ ધર્મ કલ્પ સ્વરૂપરે. આ૦ ૧ દાન શીલ તપ ભાવ ચૌને ક્ષમા, નમ્ર સરળ ને સતેષરે; તપ સંયમ સત્ય અને શૌચતા, અકિંચન બ્રહ્મ દશપષરે. આ૦ ૨ સુપાત્રાદિ પાંચ દાને ઊત્તમ, શિલ વાડ નવે સુસાર, બાહ્ય અત્યંતર તપ બાર ભેદે, ભાવ ભળે લાભ અપારરે. આ૦ ૩ દયા મુળ ચૌદ ડાળ ડાળિયે, તસ ફળતે મેક્ષ જાણ સચે શ્રધા સલિલે સુગથી, લેવા શિવસુખ લ્હાણ, આ૦ ૪ સંસાર સાગરે ધર્મ નાવ છે, વળી મેક્ષે વૈમાન રે, અહી ધમને કરજે આશરે, નિશ્ચય સુખનું નિદાનરે. આપ પૂન્ય ગે મનુષ્ય ભવ પામે, છે સાનુકૂળ સંગરે; પણ સમ્યગ ધર્મ પામ્યા વિન, પામ્યું પડયું ન ભેગરે. આ૦ ૬ હામ દામ આરામ સુખ રહાયબી, પુત્ર કલત્ર સુપરિવાર વિવિધ વાહન વળી ને કરાદિક, ધર્મ વિણ નકામાં ધારરે. આ૦ ૭ પંડિત પણું તેર કળાઓ, પણ પંડિત નહિ એહરે, સર્વે કળાઓ શિર ધર્મ સેહરે, જે ન જાણે જન તેહરે. આ૦ ૮
પાટ માંડી ચારે ગતિની, સેગટાં સોળ કષાયરે; પાસા કીધ બે સુકર્મ કુકમના, ચોરાશી લખ ચળાયરે. આ૦ ૯ રાગ દ્વેષાદિ ધૂર્ત રિબા, ખાઈ કીધે ખલાસરે, વિષય તૃષ્ણા વેગે વાળીયે, પમાડી પુરણ ત્રાસરે. આ૦ ૧૦ કહીં કાળ ચક્રોમાં ફૂટતાં, પુદ્ગલ પરાવર્ત થાય; અજ્ઞાન કષ્ટને અકામ નિર્જરા, સુખ સંપ્તિ સિદ્ધિ પમાયરે. આ ૧૧ એમ અનંતા એ ભવ અથડાય, પણ પામે નહિં પારરે, ફ્રગટ ગયું તે આમ કુંદમાં, કરને કાંઈ વિચારરે. આ૦ ૧૨ ધમ ધર્મ કહી ફરે જગમાં સહુ, પણ વિરલા પાવે મર્મરે, ધર્મ જાણે તે ત્યારે ધારવું, કરવાં ટળે સવિ કર્મશે. આ૦ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org