SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪ : ૬ વિષયાંધને ધિક્કાર. મહાવીર તિરે ચણે આકે ખડા હું વાર–એ દેશી. વાર વાર એ વિષયને, ધારે હજારે ધિક્કાર––વા એ ટેક નારીના નેહમાં નર જે ફસાયા, (૨) એને છે ધીક અવતાર, તા. તા. એકારે. ધાતુ ઠામ કુઠામનું ન મળે ઠેકાણું, (૨) કાંટા ફૂઠામમાં કરાર. રા, રાક એ ધા. ૧ રૂપ કે રંગ રતિ ધારે ન પિતે, (૨) વર્ણ વણે ન વિચાર; ચા. ચા. એ. ધારા હામ દામ કામ હરામ હિંણાને, (૨) ખાસ થાય પૈસે ખુવાર. વા વા. એધા. ૨ લાજ કે શરમ લેશ ન દીલમાં, (૨) આબરૂમાં મૂકે અંગાર; ગા, ગાત્ર એટ ધારા રાત દીવસ એમ જાય રખડતાં, (૨) ભાન ન ભૂખનું લગાર. ગાટ ગાઇ એ. ધારા ૩ એથી નવલખ જીવને એ વેળા, (૨) સહેજમાં થાવે સંહાર પાપ પ્રચંડ બંધાય ગર્ભપાત, (૨) જાવે કાં વળી જમદ્વાર. દ્વારા દ્વા૦ એધા. ૪ ઊંઘ નહિ આવે હમેશ ઊંધાને, (૨) વધે ચિત્ત ભૂમિ વિકાર, કાવ કા એ ધાતુ નંખાવે લલિત એ ટેવ નરકે, (૨) છડે તે સૂર કરે સાર. સાવ સાએ ધાત્ર ૫ ૭ નવકાર મહાત્મની. રાગ-સારંગ વા આશાવરી-અહમ અમર ભયે ન માંગે–એ દેશી. નાવે દુષ્ટ દોહષ્ણ નવકારે, ના. મહા મંગળકારી મનાયે, તેને ભજ એક તારે, નાએ ટેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy